AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનુ સૂદે ફરી એકવાર જીત્યું દિલ: વકીલ બનવા માંગતા વિદ્યાર્થીઓને આપશે ફ્રી કોચિંગ, જાણો વિગત

સોનુ સૂદે નવી ઘોષણા કરી છે. જી હા વિકીલ બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે મફત કોચિંગ આપવાની પહેલ શરૂ કરી છે. ચાલો જણાવીએ વિગત.

સોનુ સૂદે ફરી એકવાર જીત્યું દિલ: વકીલ બનવા માંગતા વિદ્યાર્થીઓને આપશે ફ્રી કોચિંગ, જાણો વિગત
Sonu Sood will help by giving free coaching to students who are preparing for Law
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 10:47 AM
Share

સોનુ સૂદ વધુ એક વાર હેડલાઈનમાં છવાઈ ગયા છે. માત્ર હેડલાઈન જ નહીં સોશિયલ મીડિયામાં પણ છવાઈ ગયા છે. અનેક લોકોની મદદ કરનાર સોનુ આ વખતે પણ એવી જ કોઈ બાબતને લઈને ચર્ચામાં છે. સોનુ એ ઘણા લોકોને ઘણી રીતે મદદ કરી છે. પછી ભલે તે લોકડાઉનમાં પ્રવાસીઓને ઘરે પહોંચાડવાની વાત હોય કે બીજી લહેર વચ્ચે ઓક્સિજન રૂપી શ્વાસ પૂરવાની વાત હોય. સોનુ સૂદ હંમેશા મદદ માટે ખડે પગે રહ્યા છે. સ્કૂલથી લઈને નોકરી સુધી દરેક બાબતે સોનુ આગળ આવ્યા છે.

વકીલ બનવા મંગાતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

સોનુ સૂદે હવે નવી ઘોષણા કરી છે. જી હા વિકીલ બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે મફત કોચિંગ આપવાની પહેલ શરૂ કરી છે. નેશનલ લો યુનિવર્સિટીઝ (National Law Universities) માં જોડાવા માંગતા લાખો વિદ્યાર્થીઓના સપના પૂરા કરવા માટે, સૂદ ચેરિટી ફાઉન્ડેશને પ્રોફેસર રાજેશ (સ્થાપક અને ડિરેક્ટર વીપીઆરઓવી) સાથે મળીને આ કાર્ય શરુ કર્યું છે. અહેવાલો અનુસાર આ એક નિશુલ્ક કોચિંગ કાર્યક્રમ હશે.

12 પાસ કરેલ વિદ્યાર્થીઓ આ વર્ષથી અરજી કરી શકશે

જી હા આનાથી વકીલાત કરી રહેલા ઘણા લોકોને ફાયદો મળશે. વિદ્યાર્થીનું વ્યાવસાયિક કાનૂની શિક્ષણ મેળવવાનું સ્વપ્ન પૂર્ણ થશે. સૂદ ચેરિટી ફાઉન્ડેશનની વેબસાઇટ અનુસાર, EWS વિદ્યાર્થીઓને CLAT, AILET અને અન્ય કાયદાની પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે મફત શિક્ષણ આપવામાં આવશે. ધોરણ 11, 12 ના વિદ્યાર્થીઓ અને આ વર્ષે 12 પાસ કરેલ વિદ્યાર્થીઓ આ વર્ષથી અરજી કરી શકે છે.

ટ્વિટર પર કરી જાહેરાત

ટ્વિટર પર આ સમાચાર શેર કરતા સોનુ સૂદે લખ્યું કે, ‘પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે. કેસ સમાપ્ત. આ સાથે સોનુએ તેની વેબસાઈટની વિગતો પણ મૂકી છે. જેના પર જઈને તમે રજીસ્ટ્રેશન તેમજ અન્ય માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચો: Kishore Kumar Birth Anniversary: જ્યારે કિશોર કુમારે પોતાની જાતને જ કહી દીધું હતું, ‘કાઢો આને ડિરેક્ટરમાંથી’

આ પણ વાંચો: ‘બચપન કા પ્યાર ભૂલ નહીં જાના?’: 20 વર્ષ ડેટિંગ અને 10 વર્ષના લગ્નજીવન બાદ હની સિંહ અને શાલિનીના સંબંધોમાં ખારાશ

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">