Maniesh Paul Net Worth: ટીવીના સૌથી પ્રખ્યાત હોસ્ટ છે મનીષ પોલ, એક સીઝન માટે લે છે આટલી ફી

2007 માં શરૂ થયેલી સિરિયલ 'છુના હૈ આસમાન' માં મનીષ પોલે (Maniesh Paul) અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ એક સમય એવો આવ્યો જ્યારે તેમની પાસે કોઈ કામ ન હતું, ચાલો તેના જીવન વિશે વધુ નજીકથી જાણીએ.

Maniesh Paul Net Worth: ટીવીના સૌથી પ્રખ્યાત હોસ્ટ છે મનીષ પોલ, એક સીઝન માટે લે છે આટલી ફી
Maniesh Paul
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 9:41 PM

ટીવીના પ્રખ્યાત હોસ્ટ મનીષ પોલ (Maniesh Paul) આજે ટીવીની દુનિયામાં મોટું નામ છે. અભિનેતા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 3 ઓગસ્ટ 1981ના રોજ થયો હતો. મનીષે દિલ્હીથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યા રેડિયો જોકી બન્યા, ત્યારબાદ તેમણે મુંબઈ આવવાનું નક્કી કર્યું. મુંબઈ આવ્યા પછી મનીષે મુંબઈમાં તેની દાદીના ઘરે રહેવાની યોજના બનાવી અને ત્યાં રહેવા લાગ્યો.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

2007માં શરૂ થયેલી સિરિયલ ‘છૂના હૈ આસમાન’માં મનીષને પહેલું કામ મળ્યું હતું, ત્યારબાદ તેમણે ઘણી સિરિયલોમાં જોરદાર કામ કર્યું હતું. પરંતુ ડાન્સ ઈન્ડિયા ડાન્સે (Dance India Dance) તેનું ભાગ્ય ખોલી નાખ્યું અને તેને હોસ્ટ તરીકે માન્યતા મળી. 2012થી 2020 સુધી મનીષ પોલ સતત શોને હોસ્ટ કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ મનીષ પોલ દરેક સીઝનને હોસ્ટ કરવા માટે 1.5 કરોડ રુપિયા લે છે.

View this post on Instagram

A post shared by Maniesh Paul (@manieshpaul)

બીજી બાજુ જો આપણે અભિનેતાની નેટવર્થ વિશે વાત કરીએ તો તે લગભગ 1 મિલિયન ડોલર છે, જે ભારતીય રુપિયામાં 7.5 કરોડ રુપિયા થાય છે. મનીષ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ સાથે તેમણે તાજેતરમાં જ પોતાનો એક નવો શો શરૂ કર્યો છે. જેનું નામ ‘ધ મનીષ પોલ પોડકાસ્ટ’ છે. આ શોમાં અભિનેતા સતત તેમના નજીકના લોકોને બોલાવીને તેમના અંગત જીવનને નજીકથી જાણવાનો પ્રયત્ન કરે છે.

View this post on Instagram

A post shared by Maniesh Paul (@manieshpaul)

તમને જણાવી દઈએ કે મનીષ પોલ તેમની ફિલ્મ મિકી વાયરસથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જે બાદ તેઓ આપણને નાની-મોટી ભૂમિકામાં ઘણી વાર ઘણી ફિલ્મોમાં જોવા મળે છે. જ્યાં ખૂબ જ જલ્દી અભિનેતા આપણને તેમની ફિલ્મ ‘જુગ જુગ જીયો’માં મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. જ્યાં આ ફિલ્મનું શૂટિંગ થોડા દિવસોમાં શરૂ થવાનું છે. આ ફિલ્મમાં આપણે મનીષ સાથે વરુણ ધવનને જોશું. જ્યાં થોડા દિવસ પહેલા જ આ ફિલ્મમાં મનીષની એન્ટ્રી થઈ છે.

View this post on Instagram

A post shared by Maniesh Paul (@manieshpaul)

મનીષના સંઘર્ષના દિવસોમાં તેમની પત્ની સંયુક્તાએ તેમને સૌથી વધુ મદદ કરી હતી. મનીષે કહ્યું હતું કે 2008માં તેમની પાસે કોઈ કામ નહોતું. જ્યારે તેમની પત્નીએ તેમની સંભાળ લીધી અને તેમને ઘણો ટેકો આપ્યો. અભિનેતાએ કહ્યું હતું કે 2008માં મારી પાસે કોઈ કામ નહોતું, હું સંપૂર્ણપણે બેરોજગાર હતો, ઘરનું ભાડું ચૂકવવા માટે પૈસા નહોતા. પરંતુ તે દરમિયાન સંયુક્તા મારી પડખે ઉભી રહી અને તેણીએ મારી સંભાળ લીધી.

આ પણ વાંચો :- Box Office Clash : ક્રિસમસ પર સામ-સામે હશે આમિર ખાન અને અલ્લુ અર્જુન, કોણ જીતશે?

આ પણ વાંચો :- Viral : નોરા ફતેહીનું નામ સાંભળીને ભારતી સિંહનાં ઉડી ગયા હોશ, વિડીયોમાં રિએક્શન જોઈને આવશે તમને હસવું

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">