Koo એપના કો-ફાઉન્ડરે કર્યું Kangana Ranaut નું સ્વાગત, અન્ય પ્લેટફોર્મને કહ્યું ભાડેનું મકાન

Koo એપ્લિકેશનના કો-ફાઉન્ડર Aprameya Radhakrishna એ અભિનેત્રીને તેમના મંચ પર આવકાર આપ્યો છે. Koo એપનાં CEO અને કો-ફાઉન્ડર અપ્રમેય રાધાકૃષ્ણનએ તેમના હેન્ડલ પર કંગના રનૌતની Koo પોસ્ટનો એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો

Koo એપના કો-ફાઉન્ડરે કર્યું Kangana Ranaut નું સ્વાગત, અન્ય પ્લેટફોર્મને કહ્યું ભાડેનું મકાન
Kangana Ranaut
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 05, 2021 | 6:49 PM

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) ઘણી વાર તેમના બયાનોને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ અત્યારે કંગના તેમના ટ્વિટર (Twitter) સસ્પેન્શનને કારણે સમાચારોમાં છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામોની જાહેરાત પછી કંગના ટ્વિટર પર ખૂબ આક્રમક હતી. અભિનેત્રી સતત બંગાળના પરિણામો અને પરિણામો પછી બંગાળમાં થયેલી હિંસા અંગે કેટલાક વાંધાજનક ટ્વીટ્સ કરતી હતી, જેના પછી 4 મેના રોજ કંગનાનું ટ્વિટર એકાઉન્ટ સ્થગિત કરાયું હતું. જે બાદ પ્રતિક્રિયાઓનો દોર શરુ થઈ ગયો.

કોઈએ ટ્વિટરનો નિર્ણય સાચો છે એમ કહીને ખુશી વ્યક્ત કરી, તો કોઈ કે તેમનું એકાઉન્ટ સક્રિય કરવાની માંગ કરી. આ બધાની વચ્ચે, દેશી એપ્લિકેશન Koo, કંગનાના સમર્થનમાં બહાર આવ્યું છે.

Koo એપ્લિકેશનના કો-ફાઉન્ડર Aprameya Radhakrishna એ અભિનેત્રીને તેમના મંચ પર આવકાર આપ્યો છે. Koo એપનાં CEO અને કો-ફાઉન્ડર અપ્રમેય રાધાકૃષ્ણનએ તેમના હેન્ડલ પર કંગના રનૌતની Koo પોસ્ટનો એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેની સાથે તેમણે લખ્યું હતું, “આ કંગના રનૌતની પહેલી Koo છે.” તેઓએ સાચું કહ્યું કે Koo તેમના ઘર જેવું છે અને બાકીના બધા ભાડાનું મકાન. કંગનાની આ વાત સાચી છે ‘.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

તમને જણાવી દઈએ કે, કંગના રનૌત પણ થોડા મહિના પહેલા જ ટ્વિટર પર ખરાબ વરસી હતી. જે બાદ તેમણે ઈન્ડિયન માઇક્રો બ્લોગિંગ એપ Koo પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું.

આ માહિતી અભિનેત્રીએ જાતે તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ચાહકોને આપી હતી. અભિનેત્રીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ‘કુ એપ’ ની એક લિંક શેર કરી હતી, જેની સાથે તેમણે લખ્યું હતું કે ‘આ મારું કુ એકાઉન્ટ છે. તમે મને અહીં ફોલો કરો. હું મારા બધા મિત્રોની હાજરી અહીં માંગું છું. જ્યારે પણ તમે જોડાશો, તો મને ડાયરેક્ટ મેસેજ કરો’. ‘કુ એપ’ પરના તેમના બાયોમાં કંગનાએ પોતાને દેશભક્ત અને ‘ગરમ લોહીવાળી ક્ષત્રિય મહિલા’ ગણાવી છે.

આ પણ વાંચો :- Bollywoodનાં ભાઈજાન Salman Khanની 18 વર્ષના વિદ્યાર્થીને મદદ, પિતાનું કોરોનાથી નિધન થયા બાદ લીધી જવાબદારી

આ પણ વાંચો :- Gulshan Kumar Birthday: ઝીરોથી કંઈક આ રીતે હીરો બન્યા હતા ગુલશન કુમાર, મંદિર સામે જ લીધો અંતિમ શ્વાસ

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">