Happy Birthday: ટીવીથી ફિલ્મો સુધી સફળ રહી સુરતની પ્રાચી દેસાઈ, જાણો તેની લવ-લાઈફ વિશે

બોલિવૂડમાં બહુ ઓછી અભિનેત્રીઓ છે જેમણે ટીવીથી કારકિર્દી શરૂ કર્યા બાદ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. પ્રાચી દેસાઈનું નામ પણ તે યાદીમાં સામેલ છે. પ્રાચીના જન્મદિવસ પર, તેના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ જાણો.

Happy Birthday: ટીવીથી ફિલ્મો સુધી સફળ રહી સુરતની પ્રાચી દેસાઈ, જાણો તેની લવ-લાઈફ વિશે
Know about Prachi Desai's love life on her birthday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 8:34 AM

બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રાચી દેસાઈ (Prachi Desai) આજે (12 સપ્ટેમ્બર) પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.

પ્રાચીનો જન્મ 12 સપ્ટેમ્બર 1989 ના રોજ ગુજરાતના સુરતમાં થયો હતો. પ્રાચી દેસાઈનું નામ એ અભિનેત્રીઓમાં સામેલ છે. જેમણે બોલિવૂડમાં કામ કરતા પહેલા ટીવી ઉદ્યોગમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. પ્રાચીએ ઘણી મહેનતથી બોલિવૂડમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. પ્રાચી સોશિયલ મીડિયા પર ભાગ્યે જ સક્રિય રહે છે. જ્યાં આજદિન સુધી આ અભિનેત્રીનું નામ બોલિવૂડના કોઇ સ્ટાર સાથે જોડાયેલ નથી. અભિનેત્રી તેના જીવનમાં વિવાદોથી ખુબ દુર રહી છે.

પ્રાચીએ 2006 માં સિરિયલ કસમથી અભિનયની શરૂઆત કરી હતી. જે પછી તમે તેને “કસૌટી જિંદગી કી” માં જોઈ. અભિનેત્રીના કામને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે તેને બોલિવૂડમાં આવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો અને તે 2008 માં ફરહાન અખ્તરની ફિલ્મ “રોક ઓન!!” માં જોવા મળી હતી. તે આ ફિલ્મમાં સાક્ષીના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ પછી, અભિનેત્રી ફિલ્મ “લાઇફ પાર્ટનર” માં જોવા મળી. પ્રાચી પોતાની લવ લાઈફ વિશે ક્યારેય વાત કરતી નથી. થોડા મહિના પહેલા એક ખાનગી સમાચાર સંસ્થાને અભિનેત્રીએ તેના સંબંધની સ્થિતિ વિશે વાત કરી.

પ્રાચીને પૂછવામાં આવ્યું કે આ દિવસોમાં તમારા રિલેશનશિપનું સ્ટેટસ શું છે? જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે “હું આ વિશે કહેવા માંગુ છું કે હું મારી જાતને ખૂબ પ્રેમ કરું છું અને હું મારી જાત સાથે ખૂબ જ આરામદાયક છું. જે બાકી છે તે યોગ્ય સમય આવે ત્યારે કહેવાશે. ખરેખર હું કહીશ કે હું આ બાબતે મૌન જાળવીશ.” અભિનેત્રીની આ શૈલી કહે છે કે તે અત્યારે તેના વિશે બિલકુલ વાત કરવા માંગતી નથી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

અભિનેત્રી પોતાની ફિલ્મોને લઈને પણ ઘણી વખત ચર્ચામાં રહી છે, જ્યાં તેની ફિલ્મ ‘બોલ બચ્ચન’ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં તમે તેની સાથે અભિષેક બચ્ચન અને અજય દેવગન જોયા હતા.

પ્રાચીએ કાસ્ટિંગ કાઉચ પર પણ વાત કરી છે

અભિનેત્રી ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળી છે, જેમાં વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, અઝહર જેવી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, એક સંસ્થાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે “એકવાર દિગ્દર્શકે મને એક મોટી ફિલ્મમાં લેવા માટે બોલાવી અને મને સમાધાન કરવા પણ કહ્યું.”

અભિનેત્રીએ આ વિશે વધુમાં જણાવ્યું હતું કે “મને જે ઓફર આપવામાં આવી હતી તે ખૂબ મોટી ફિલ્મ માટે હતી, જ્યારે મેં આમ કરવાની ના પાડી ત્યારે ડિરેક્ટરે મને ફોન કર્યો અને તેના વિશે વાત કરી. પછી મેં સ્પષ્ટ કર્યું કે હું તમારી ફિલ્મમાં કામ કરવા માંગતી નથી.

આ પણ વાંચો: The Kapil Sharma Show: કપિલે કંગનાને ટ્વિટર પ્રતિબંધ વિશે પૂછી લીધો એવો સવાલ કે સૌ ચોંકી ગયા, જાણો અભિનેત્રીનો જવાબ

આ પણ વાંચો: Thalaivii Day 1 Collection: કંગનાની બહુચર્ચિત ફિલ્મ ઊંધા મોઢે પછડાઈ, પહેલા દિવસે માત્ર આટલાની કમાણી

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">