AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેટરિના કૈફે પ્રેગ્નન્સીની જાહેરાત કરી, પતિ વિકી કૌશલ સાથે ફોટો શેર કર્યો

કેટરિના કૈફ અને વિકી કૌશલ ટૂંક સમયમાં એક નવા મહેમાનનું સ્વાગત કરશે. આ સ્ટાર કપલે આ વાતની પુષ્ટિ કરી છે. વિકી અને કેટરિના કૈફે એક પોસ્ટમાં તેમના માતાપિતા બનવાના ગુડ ન્યુઝ ચાહકો સાથે શેર કર્યા છે.

Breaking News : કેટરિના કૈફે પ્રેગ્નન્સીની જાહેરાત કરી, પતિ વિકી કૌશલ સાથે ફોટો શેર કર્યો
| Updated on: Sep 23, 2025 | 1:23 PM
Share

જે દિવસની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે દિવસ આવી ગયો છે.છેલ્લા કેટલાક દિવસથી બોલિવુડની અભિનેત્રી કેટરિના કૈફે પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કેટરિના ટુંક સમયમાં બાળકને જન્મ આપશે.બોલિવુડ સ્ટાર કપલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી ચાહકોને સાથે આ ગુડ ન્યુઝ શેર કર્યા હતા. તેમણે પોસ્ટ કરી ગુડન્યુઝ આપ્યા કે , સ્ટાર કપલ ટુંક સમયમાં માતા-પિતા બનશે. એક ફોટો સામે આવ્યો છે. જેમાં કેટરિના અને વિક્કી કૌશલ જોવા મળી રહ્યા છે.

કેટરિના કૈફે હાથ જોડેલી ઈમોજી અને ઓમ કેપ્શનમાં લખ્યું છે. અમે અમારી લાઈફના સૌથી સુંદર અધ્યાયની શરુઆત કરવા જઈ રહ્યા છીએ.42 વર્ષની ઉંમરે બોલિવુડ અભિનેત્રી કેટરિના કૈફ માતા બનશે. તમને જણાવી દઈએ કે, વિક્કી કૌશલની ઉંમર 37 વર્ષ છે. ચાહકો બંન્ને સ્ટારને શુભકામના પણ પાઠવી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

ક્યારે થયા હતા વિક્કી-કેટરિના ના લગ્ન?

કેટરિના કૈફ અને વિક્કી કૌશલે 2021માં રાજસ્થાનના સુંદર સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કર્યા હતા. કેટરિના અને વિક્કીના લગ્નમાં નજીકના લોકો સામેલ થયા હતા. વિક્કી કૌશલ છેલ્લી વખત ફિલ્મ છાવામાં જોવા મળ્યો હતો. તો અભિનેત્રી કેટરિના કૈફ વિજય સેતુપતિની સાથે ફિલ્મ મેરી ક્રિસમસમાં જોવા મળી હતી.

પતિ-પત્ની બોલિવુડ સ્ટાર

કેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ થયો હતો. કેટરીનાના પિતા મોહમ્મદ કૈફ કશ્મીરી મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ છે. તેની માતા સુજૈન વકીલ અને ચેરિટી વર્કર છે.કેટરિનાએ બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. તે ભારતની સૌથી મોંઘી અભિનેત્રીની લિસ્ટમાં સામેલ છે,તેમનો પતિ વિક્કી કૌશલ પણ બોલિવુડમાં સફળ અભિનેતા છે તેમછતાં કેટરીના કૈફ પતિથી પણ વધુ પૈસાદાર છે.કેટરિના કૈફ વિકી કૌશલ કરતા 5 વર્ષ મોટી છે. કેટરિનાનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ થયો હતો, જ્યારે વિકીનો જન્મ 16 મે 1988ના રોજ થયો હતો. તો, કેટરિના હાલમાં 42 વર્ષની છે અને વિકી 37 વર્ષનો છે.

6 બહેનો અને 1 ભાઈનો કેટરિના કૈફનો આવો છે પરિવાર, પતિનો બોલિવુડમાં દબદબો અહી ક્લિક કરો

Follow Us
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">