Kangana Ranautએ માધુરી દીક્ષિત પર વરસાવ્યો પ્રેમ, સલમાન ખાન પણ વીડિયોમાં દેખાયા

કંગના રનૌત તાજેતરમાં રિલીઝ થયેલી તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાની બાયોપિક 'થલાઈવી' માટે ચર્ચામાં હતી. આ સિવાય કંગનાની આગામી ફિલ્મો 'તેજસ' (Tejas), 'ધાકડ' (Dhaakad) છે.

Kangana Ranautએ માધુરી દીક્ષિત પર વરસાવ્યો પ્રેમ, સલમાન ખાન પણ વીડિયોમાં દેખાયા
Kangana Ranaut, Madhuri Dixit, Salman Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 9:43 PM

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) હંમેશા તેમના ચાહકોમાં છવાયેલી રહે છે. કંગના પોતાની છટાદાર શૈલીથી ચાહકો પર પ્રભુત્વ ધરાવે છે. તાજેતરમાં જ કંગનાની ફિલ્મ થલાઈવી (Thalaivii) રિલીઝ થઈ છે, અભિનેત્રીની પણ આ ફિલ્મ માટે ઘણી પ્રશંસા થઈ રહી છે. હવે કંગનાએ માધુરી વિશે એક પોસ્ટ શેર કરી છે, જે છવાઈ ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કંગના રનૌત 90ના દાયકાની સુપરહિટ ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન?’ (Hum Aapke Hain Koun) નો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન અને માધુરી દીક્ષિત જોવા મળી રહ્યા છે.

માધુરી-સલમાનના વખાણ કરે છે

ફિલ્મ સંબંધિત આ વીડિયોમાં માધુરી દીક્ષિત (Madhuri Dixit) અને સલમાન ખાન (Salman Khan)ની ખાસ સ્ટાઈલ જોવા મળી રહી છે. વીડિયોમાં ફિલ્મનું પ્રખ્યાત ગીત ‘દીદી તેરા દેવર દિવાના’ નું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે.

આવી સ્થિતિમાં તાજેતરમાં જ કંગના રનૌત પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા કંગનાએ લખ્યું કે ‘આહ! ‘વિન્ટેજ બોલીવુડ’. આની સાથે, ઘણા બધા હાર્ટ ઇમોજી શેર કરીને પ્રેમ વ્યક્ત કર્યો છે. કંગનાએ આ રીતે માધુરી અને સલમાનના વખાણ કર્યા છે. અભિનેત્રીનો આ વીડિયો ચાહકોમાં વધુને વધુ લોકપ્રિય બન્યો છે. દરેક વ્યક્તિ આ માટે માધુરી સલમાનની સાથે કંગનાના વખાણ કરતા જોવા મળે છે.

પોતાના સમયની સુપરહિટ ફિલ્મ છે

તમને જણાવી દઈએ કે 1994માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન?’ બોલીવુડની સફળ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મનું નિર્દેશન સૂરજ બરજાત્યા (Sooraj Barjatya) એ કર્યું હતું. કૌટુંબિક વાર્તા પર બનેલી આ ફિલ્મમાં દરેક પ્રકારની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યુ હતું. આ ફિલ્મના ગીતો આજે પણ ખાસ પસંદ કરવામાં આવે છે સલમાન ખાન અને માધુરી દીક્ષિતની જોડીએ ‘હમ આપકે હૈ કૌન?’ માં પડદા પર ધૂમ મચાવી હતી.

કંગના ઘણી વખત માધુરીની પ્રશંસા કરતી જોવા મળે છે. જ્યારે માધુરી પોતે પણ કંગનાની પ્રશંસક છે, આ જ કારણ છે કે એકવાર માધુરીએ કહ્યું કે ‘કંગના એક શાનદાર અભિનેત્રી છે. તે કોઈપણ ભૂમિકા ખૂબ જ શાનદાર રીતે ભજવે છે અને તે પાત્રમાં સમાઈ જાય છે.

આ પણ વાંચો :- Release Date: સલમાન ખાન અને આયુષ શર્મા સ્ટારર ‘અંતિમ’ની રિલીઝ ડેટ થઈ જાહેર, જાણો ક્યારે થિયેટરમાં કરશે ધમાલ

આ પણ વાંચો :- Dharmendraએ અત્યાર સુધી સંભાળી રાખી છે તેમની પહેલી કાર ફિયાટ, જાણો તેમણે કેટલામાં ખરીદી હતી આ કાર

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">