Indian Idol 12 Grand Finale LIVE : ઉદિત નારાયણે પુત્ર આદિત્યની સામે અલકા યાજ્ઞિક સાથે કર્યું ફ્લર્ટ, બધા ચોંકી ગયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 7:05 PM

Indian Idol Season 12 Grand Finale LIVE Updates : 12 કલાક સુધી ચાલનારા કોઈપણ રિયાલિટી શોની આ પ્રથમ સૌથી મોટી ગ્રાન્ડ ફિનાલે છે. પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, સન્મુખપ્રિયા, દાનિશ ખાન અને નિહાલ વચ્ચે સ્પર્ધા છે.

Indian Idol 12 Grand Finale LIVE : ઉદિત નારાયણે પુત્ર આદિત્યની સામે અલકા યાજ્ઞિક સાથે કર્યું ફ્લર્ટ, બધા ચોંકી ગયા
Indian idol

દેશના સૌથી લોકપ્રિય મ્યુઝિક રિયાલિટી શો ઈન્ડિયન આઈડલની સિઝન 12, જે ગયા વર્ષે શરૂ થઈ હતી, આજે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આજે એટલે કે 15 ઓગસ્ટના રોજ જ્યારે આખો દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે, બીજી તરફ ઇન્ડિયન આઇડોલ 12 ના છ ફાઇનલિસ્ટમાંથી એક પણ આ શોના વિજેતા બનવાની ઉજવણી કરશે.

જોકે પાંચ સ્પર્ધકો અંતિમ તબક્કે પહોંચ્યા હતા. શોમાં જજ તરીકે સોનુ કક્કર, અનુ મલિક અને હિમેશ રેશમિયા સિવાય આજે ફિલ્મી દુનિયાની ઘણી હસ્તીઓ આ શોમાં જોડાવા જઈ રહી છે, જેમાં જાવેદ અલી, મનોજ મુન્તાશીર, ઉદિત નારાયણ અને કુમાર સાનુ જેવા ઘણા દિગ્ગજ કલાકારો છે. ઇન્ડિયન આઇડોલ 12 ના છ ફિલીસ્ટો વચ્ચે કઠિન સ્પર્ધા છે. ચાલો જોઈએ આજે ​​કોણ જીતે છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Sep 2021 02:02 PM (IST)

    ગજેન્દ્ર પરમાર, રાઘવ મકવાણા, વિનોદ મોરડીયા, દેવા માલમે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે લીધા શપથ

    ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્ય તરીકે આજે રાજ્યભવન ખાતે, ગજેન્દ્ર પરમાર, રાઘવ મકવાણા, વિનોદ મોરડીયા, દેવાભાઈ માલમને રાજ્યકક્ષાના પ્રધાન તરીકે રા્જ્યપાલે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

  • 04 Sep 2021 03:35 PM (IST)

    IND vs ENG, 4th Test Day 3, Live Score:ટીમ ઇન્ડિયા માટે સૌથી મહત્વનો દિવસ

    આ ટેસ્ટ મેચ અને આ સીરિઝની દ્રષ્ટિએ ભારતીય ટીમ માટે આજનો દિવસ સૌથી મહત્વનો છે. આજે ભારતીય બેટ્સમેનોએ મજબૂત બેટિંગ કરવી પડશે અને વિકેટ બચાવવાની સાથે સાથે વધુમાં વધુ રન મેળવવા પડશે. રમતની શરૂઆત પહેલા કોચ રવિ શાસ્ત્રી પોતાના ખેલાડીઓને આ જ વાતો કહેતા હશે.

  • 15 Aug 2021 04:07 PM (IST)

    રાઘવ સચ્ચર સાથે પવનદીપનું જોરદાર પ્રદર્શન

    રાઘવ સચ્ચર ફિનલેમાં પવનદીપ રાજનને ટેકો આપવા પહોંચ્યા. આ દરમિયાન રાઘવે સેક્સોફોન, વાંસળી અને પવનદીપપિયાનો વગાડતી વખતે શાનદાર પ્રદર્શન આપ્યું. સિદ્ધાર્થ અને કિયારાએ બંનેના અભિનયનો ભરપૂર આનંદ માણ્યો.

  • 15 Aug 2021 03:06 PM (IST)

    ઇન્ડિયન આઇડોલ 12 ના ગ્રાન્ડ ફિનાલેનું સ્ટેજ જાવેદ અલીના અવાજથી હચમચી ગયું, ભારત માતાના નામે તેમનું જોરદાર પ્રદર્શન

  • 15 Aug 2021 02:50 PM (IST)

    અમિત મિશ્રાએ નિહાલને પોતાનો ટેકો આપ્યો, બંનેએ સ્ટેજ પર સાથે મળીને જોરદાર પરફોર્મન્સ આપ્યું

Published On - Aug 15,2021 2:44 PM

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">