AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પરિવાર સાથે બનાવી લો ગુજરાતી ફિલ્મ જીવ જોવાનો પ્લાન, સ્ટોરી દિલને સ્પર્શી જશે

હાલમાં ગુજરાતી ફિલ્મ લાલો રિલીઝ થઈ હતી. જેમણે બોક્સ ઓફિસ પર મોટો રેકોર્ડ નોંધ્યો છે. ત્યારે વધુ એક ગુજરાતી ફિલ્મ જીવ આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મ જીવદયાના વિષય પર બની છે.

પરિવાર સાથે બનાવી લો ગુજરાતી ફિલ્મ જીવ જોવાનો પ્લાન, સ્ટોરી દિલને સ્પર્શી જશે
| Updated on: Dec 12, 2025 | 2:04 PM
Share

ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈતિહાસ રચી દીધો છે. 100 કરોડની કમાણી કરી છે. ત્યારે વધુ એક સુંદર ફિલ્મ જીવ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ગુજરાતી ફિલ્મ જીવ સત્ય ઘટના પ્રેરિત છે. જીગર કાપડીના નિર્દેશન હઠેળ બનેલી આ ફિલ્મ 12 ડિસેમ્બર એટલે કે, આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મનું ટ્રેલર પણ ચાહકોને ખુબ જ પસંદ આવ્યું હતુ. આ ફિલ્મ માત્ર એક ફિલ્મ નથી પરંતુ માણસાઈ અને કરુણાનું એક જીવંત ઉદાહરણ પણ કહી શકાય છે. જુઓ એક જીવ કેવી રીતે લાખો જીવોનો આધાર બન્યો

જીવ ફિલ્મના સ્ટાર

જો આપણે ગુજરાતી ફિલ્મ જીવની વાત કરીએ તો. આ ફિલ્મના ડાયરેક્ટ જીગર કાપડી છે. તેમજ ફિલ્મ જીવના રાઈટર હર્ષદીપસિંહ જાડેજા, અભિનય ત્રિવેદી છે, ગુજરાતી ફિલ્મમાં સ્ટાર ધર્મેન્દ્ર ગોહિલ વેલજીભાઈ મહેતા,શ્રદ્ધા ડાંગર ગાર્ગી,હેમાંગ શાહ ચારિયો,પંચોલી સન્ની મિહિર,યતિન કાર્યેકર મુલજીભાઈ,આકાશ ઝાલા અલજીબાપુ અનેક સ્ટાર જોવા મળશે.

શું વાંક છે આ મુંગા પ્રાણીઓનો એવા ડાયલોગ આ ટ્રેલરમાં જોવા મળ્યો હતો. જીવ ફિલ્મના ટ્રેલરે ચાહકોને ફિલ્મ જોવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્ટોરી વેલજીભાઈની છે. જે તે કહે છે સંધર્ષ જ યાત્રા છે કર્મની દિશા સાચી હશે અને પ્રયત્ન જો થતાં રહેશે તો પરિવર્તન જરુર આવશે.વેલજી કાકા જે એક એવો જીવ બની આ ફિલ્મમાં આવ્યા છે. જે લાખો જીવના આધાર બન્યા છે.આ ફિલ્મ ચાહકોન દિલને જરુર સ્પર્શ કરશે.

જીવ ફિલ્મ એક સત્ય હકીકત પર આધારિત બનાવવામાં આવી છે. જેમાં અબોલા જીવ વિશે વાત કરવામાં આવી છે. તમે પણ તમારા પરિવાર સાથે સિનેમાઘરોમાં જઈ જીવ ફિલ્મ જોઈ શકો છો.ફિલ્મનો મુખ્ય ઉદ્દેશય સમાજના દરેક વર્ગના લોકોના દિલમાં દરેક પશુ-પંખી પ્રત્યે કરુણા અને દયાની ભાવનાને પ્રજવલિત કરવાનો છે.

12 ડિસેમ્બરે રિલીઝ થઈ ફિલ્મ

ગુજરાતી ફિલ્મ જીવ સત્ય ઘટના પ્રેરિત છે. જીગર કાપડીના નિર્દેશન હઠેળ બનેલી આ ફિલ્મ 12 ડિસેમ્બર એટલે કે, આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

ગુજરાતી સિને ઉદ્યોગનું હુલામણું નામ ઢોલીવૂડ મુંબઈ (ત્યારે બોમ્બે કહેવાતું) સ્થિત સિનેમા ઉદ્યોગના હુલામણા નામ બોલિવુડથી પ્રેરીત છે. અહી ક્લિક કરો

અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
g clip-path="url(#clip0_868_265)">