‘દિલ તો હેપી હૈ જી’ સીરીયલના સેટ પર સ્ટાર્સે અનોખી રીતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી

દિલ તો હેપી હૈ જી સીરીયલના સ્ટાર અંશુએ આજે વિશ્વ મહિલા દિવસના રોજ ટીવી સીરિયલના સેટ પર અનોખી રીતે સેલીબ્રેશન કર્યું હતું. અંશુએ સેટ પર અરુણા ઈરાની સહિતની તમામ સેટ પરની મહિલાઓને ‘હૈપી વુમન ડે’ની શુભેચ્છાઓ પાઠવી હતી.  ટીવી સિરીયલ દિલ તો હેપી હૈ જીના સ્ટાર અંશુએ ટીવી સીરીયલના સેટ પર આજના વિશ્વ મહિલા દિવસની […]

'દિલ તો હેપી હૈ જી' સીરીયલના સેટ પર સ્ટાર્સે અનોખી રીતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી
Follow Us:
Bhumi Gor
| Edited By: | Updated on: Mar 08, 2019 | 4:07 PM

દિલ તો હેપી હૈ જી સીરીયલના સ્ટાર અંશુએ આજે વિશ્વ મહિલા દિવસના રોજ ટીવી સીરિયલના સેટ પર અનોખી રીતે સેલીબ્રેશન કર્યું હતું. અંશુએ સેટ પર અરુણા ઈરાની સહિતની તમામ સેટ પરની મહિલાઓને ‘હૈપી વુમન ડે’ની શુભેચ્છાઓ પાઠવી હતી. 

ટીવી સિરીયલ દિલ તો હેપી હૈ જીના સ્ટાર અંશુએ ટીવી સીરીયલના સેટ પર આજના વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી હતી. તેમણે આ ઉજવણીમાં સેટ પરની તમામ મહિલાઓ કે જે ટીવી સીરીયલ માટે પડદા પાછળ કામ કેમ ન કરતી હોય તેને પણ પીંક કલરનું આપીને શુભેચ્છા પાઠવી હતી. સેટ પર અરુણા ઈરાનીને પણ અંશુએ પીંક કલરનું ગુલાબ આપ્યું હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">