કોરોના: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલના આ અભિનેતાની બિલ્ડિંગને સીલ કરવામાં આવી

કોરોના વાયરસનો હાહાકાર દેશ અને દુનિયામાં વધતો જાય છે. ભારતમાં દિવસે દિવસે કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજા આંકડા મુજબ દેશમાં હાલમાં આ વાયરસથી પીડિત લોકોની સંખ્યા 6 હજારથી વધારે થઈ ચૂકી છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 […]

કોરોના: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલના આ અભિનેતાની બિલ્ડિંગને સીલ કરવામાં આવી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:55 AM

કોરોના વાયરસનો હાહાકાર દેશ અને દુનિયામાં વધતો જાય છે. ભારતમાં દિવસે દિવસે કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજા આંકડા મુજબ દેશમાં હાલમાં આ વાયરસથી પીડિત લોકોની સંખ્યા 6 હજારથી વધારે થઈ ચૂકી છે. ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

Corona: Tarak Mehta ka oltha chasma serial na aa abhineta ni building ni seal karva ma aavi

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટીવી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરતા અને બાઘાનું પાત્ર ભજવનારા તન્મય વેકરિયા કાંદિવલીના રાજ એરકેડ એપાર્ટમેન્ટમાં રહે છે. આ બિલ્ડિંગમાં રહેનારા ત્રણ લોકો કોરોનાથી સંક્રમિત જણાઈ રહ્યા છે. ત્યારે આ પુરી બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને હવે 14 દિવસ માટે ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે.

Corona: Tarak Mehta ka oltha chasma serial na aa abhineta ni building ni seal karva ma aavi

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

થોડા દિવસ પહેલા જ ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ અંકિતા લોખંડેની બિલ્ડિંગમાં પણ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, ત્યારબાદ તેમની બિલ્ડિંગને પણ સીલ કરી દેવામાં આવી હતી. અંકિતા લોખંડેની બિલ્ડિંગને પણ 14 દિવસ માટે ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવી છે. અંકિતા લોખંડે પછી શિવિન નારંગની બિલ્ડિંગને પણ સીલ કરવામાં આવી ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">