AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pranit More Controversy : પ્રણીત મોરેના શોમાં અભદ્ર કોમેન્ટ કરનાર સેજલ પવારનું બે ક્રિકેટરો સાથે હતું અફેર ? જાણો કોણ છે સેજલ પવાર

Doctor Sejal Pawar Controversial Comment : સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણીત મોરેના શોમાં મેડિકલ રિસર્ચ માટે દાન કરેલા શરીરને લઈ આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ સેજલ પવાર વિવાદોમાં આવી છે. તો ચાલો જાણીએ કોણ છે આ સેજલ પવાર

Pranit More Controversy : પ્રણીત મોરેના શોમાં અભદ્ર કોમેન્ટ કરનાર સેજલ પવારનું બે ક્રિકેટરો સાથે હતું અફેર ? જાણો કોણ છે સેજલ પવાર
| Updated on: Jun 12, 2026 | 2:12 PM
Share

કોમેડિયન પ્રણીત મોરેના શોથી શરુ થયેલો વિવાદ હવે બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. 370 રુપિયાની બિરયાની બાદ હવે મુંબઈના કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલની ડો. સેજલ પવારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેમણે મૃતદેહના પ્રાઈવેટ પાર્ટને લઈ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેના કારણે માત્ર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો નથી પરંતુ તેના વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ થઈ છે.

આ મામલાને ગંભીરતાથી લેતા મહારાષ્ટ્રની સાયબરપોલીસે તેના વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હવે આ સમગ્ર ઘટના બાદ સેજલે વીડિયો શેર કરી સાર્વજનિક રુપે માફી પણ માંગી છે.સેજલ પવાર પર સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, સેજલની પર્સનલ લાઈફ વિશે પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર કેટલીક ચેટ્સ વાયરલ થઈ રહી છે, જેમાં સેજલના બે ભારતીય ક્રિકેટરો સાથે અફેર હોવાની ચર્ચાઓને પણ વેગ મળ્યો છે.

Sejal Pawar affairs two cricketers

સત્ય કહું તો, હાલમાં સેજલ પવાર સાથે સંબંધિત કથિત ચેટ્સ અને જૂના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે. જેમાં બે ભારતીય ક્રિકેટરોના નામ સ્પષ્ટપણે દેખાય છે. આ બે ભારતીય ક્રિકેટર બીજું કોઈ નહીં પણ પૃથ્વી શો અને આયુષ બદોની છે. સેજલના મિત્રોની કથિત ચેટ્સના સ્ક્રીનશોટ અને ઓડિયો ક્લિપ્સ રેડિટ પર વાયરલ થયા છે.સેજલે પૃથ્વી અને આયુષને ડેટ કર્યા અને પછી બંને સાથે છેતરપિંડી કરી હતી. તેવો ચેટમાં આ દાવો કરવામાં આવ્યો છે. ચેટમાં ઉલ્લેખ છે કે, ‘સેજલે ઘણા યુવાનોને છેતર્યા છે.તે લોકોનો ઉપયોગ ટીશ્યુ પેપરની જેમ કરે છે.’ ચેટમાં એવું પણ જોવા મળે છે. સેજલે સંબંધિત મામલામાં માફી માંગી છે, પરંતુ વિવાદ મોટા સ્થળ પર પહોંચી ગયો છે.

પ્રણીત મોરેના શોમાં સેજલનું નિવેદન

KEM હોસ્પિટલના ડોક્ટર સેજલ પવારે પોતાની મેડિકલ પ્રેક્ટિસ દરમિયાન એવો કિસ્સો સંભળાવ્યો કે તે વિવાદમાં ફસાઈ ગઈ.ડૉ. સેજલ પવારે કહ્યું કે સેજલ અને તેની મિત્ર ઓટોપ્સી દરમિયાન એનાટોમી લેબને લઈ વાત કરી હતી. પ્રણીત મોરે પણ આ વાત પર હસ્યા.આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો. હવે આ કેસમાં BNS અને IT એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

370 રૂપિયાની બિરયાની મુદ્દે સ્ટેન્ડ એપ કોમેડીયન પ્રણિત મોરે, હિમાંશુ જાંગરાને NCWનું સમન્સ, DGP ને કાર્યવાહી કરોનો આદેશ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">