AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બચ્ચન પરિવાર ચિંતામાં! લોરેન્સ ગેંગે બોલિવૂડ દિગ્ગજને મારી નાખવાની ધમકી આપી અને કરોડોની ખંડણી પણ માંગી

પંજાબી અને બોલિવૂડ સિંગરના ફેન્સ માટે ખરાબ સમાચાર બહાર આવ્યા છે. લોરેન્સ ગેંગે સિંગરને મારી નાખવાની ધમકી આપી અને કરોડોની ખંડણી પણ માંગી છે.

Breaking News: બચ્ચન પરિવાર ચિંતામાં! લોરેન્સ ગેંગે બોલિવૂડ દિગ્ગજને મારી નાખવાની ધમકી આપી અને કરોડોની ખંડણી પણ માંગી
| Updated on: Jan 17, 2026 | 4:19 PM
Share

પંજાબી અને બોલિવૂડ સિંગરના ફેન્સ માટે ખરાબ સમાચાર બહાર આવ્યા છે. લોરેન્સ ગેંગે સિંગરને મારી નાખવાની ધમકી આપી અને સાથે સાથે કરોડોની ખંડણી પણ માંગી છે. પંજાબી સિંગર દિલનૂરે આ મામલે મોહાલી એસએસપીને ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દિલનૂરે જણાવ્યું છે કે, તેણે એક વિદેશી નંબર પરથી ધમકીભર્યા કોલ અને વોઇસ મેસેજ મળ્યા હતા.

ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ અર્જુન બિશ્નોઈ તરીકે આપી હતી અને દિલનૂરને તેના મિત્ર, બોલિવૂડ તેમજ પંજાબી સિંગર બી પ્રાકને 10 કરોડ રૂપિયાની ખંડણી ચૂકવવા માટે કહેવા કહ્યું હતું.

જો આવું નહીં થાય તો તેને એક અઠવાડિયામાં ગંભીર પરિણામનો સામનો કરવો પડશે. ફરિયાદ બાદ મોહાલી પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ ધમકીભર્યા કોલ અને મેસેજનો સ્ત્રોત શોધવાનો પ્રયાસ કરી રહી છે.

બી. પ્રાક સાથે જોડાયેલ પંજાબી સિંગર દિલનૂરને 05 જાન્યુઆરીએ બે ફોન કોલ આવ્યા હતા પરંતુ તેણે જવાબ આપ્યો ન હતો. 06 જાન્યુઆરીએ, દિલનૂરને એક વિદેશી નંબર પરથી ફોન આવ્યો હતો, જેનો તેણે જવાબ આપ્યો હતો.

દિલનૂરને ઓડિયો મેસેજ મોકલ્યો

દિલનૂરને વાતચીત શંકાસ્પદ લાગી, તેથી તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. જો કે, ત્યારબાદ દિલનૂરને 10 કરોડ રૂપિયાની માંગણી કરતો ઓડિયો મેસેજ મોકલવામાં આવ્યો. લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્પષ્ટપણે કહ્યું હતું કે, જો પૈસા ચૂકવવામાં નહીં આવે, તો તેઓ સિંગરને ખતમ કરી નાખશે.

‘બચ્ચન’ સાથે શું કનેક્શન?

જણાવી દઈએ કે, બી. પ્રાકનું સાચું નામ ‘પ્રતિક બચ્ચન’ છે. પંજાબી અને હિન્દી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝને તેણે ઘણા અદભૂત ગીતો આપ્યા છે. “મન ભરેયા,” “તેરી મિટ્ટી,” “ફિલહાલ,” “ફિલહાલ 2 મોહબ્બત,” “રાંઝા,” અને “મન ભરેયા 2.0” જેવા તેના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા છે. આ સિવાય બી. પ્રાકે અનેક ભક્તિ ગીતો પણ ગાયા છે.

આ પણ વાંચો: હિન્દી બોલવામાં ખચકાટ અનુભવતા આ દિગ્ગજ સ્ટારને લોકોએ કહ્યું, “ભાઈ તારું ઘર હિન્દી ફિલ્મોથી ચાલે છે”

MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
g clip-path="url(#clip0_868_265)">