AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરહાનનો વીડિયો જોઈને લોકોને માતા-પિતા નહીં, પરંતુ સલમાન ખાન આવ્યો યાદ, જુઓ વીડિયો

મલાઈકા અરોરા એક એવું નામ છે જે હંમેશા સમાચારોમાં રહે છે. મલાઈકા અરોરાની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. મલાઈકા અરોરા બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તેની ખાસ તસવીરો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળે છે.

અરહાનનો વીડિયો જોઈને લોકોને માતા-પિતા નહીં, પરંતુ સલમાન ખાન આવ્યો યાદ, જુઓ વીડિયો
Arhaan khan viral video
| Updated on: Mar 13, 2024 | 2:58 PM
Share

બોલિવૂડના સ્ટારકિડ્સ હંમેશા સમાચારમાં રહે છે. ખાસ વાત એ છે કે આ સ્ટારકિડ્સની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો લાડલો પુત્ર અરહાન ખાન છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે.

આટલું જ નહીં, અરહાન ખાન તેના પિતા અરબાઝ ખાનના લગ્નમાં ધૂમ મચાવી હતી. અરહાન ખાનના પિતા અરબાઝ ખાનના લગ્નના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થતાં જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અરહાન ખાનની જોરદાર ફેન ફોલોઈંગ પણ જોઈ શકાય છે.

અરહાન ખાનનું ફેન્સને ગમ્યું

હાલમાં જ અરહાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અરહાન ખાનનું આ વર્તન જોઈને લોકોને સીધો જ સલમાન ખાન યાદ આવી ગયો. આ વીડિયો પછી લોકો અરહાન ખાનના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. લોકોને અરહાન ખાનનું વર્તન પસંદ પડી રહ્યું છે.

જુઓ અરહાન ખાનનો વીડિયો….

(Credit Source : filmygyan)

અરહાન ખાનનો આ વાયરલ વીડિયો મહિલા દિવસનો છે. વાયરલ વીડિયોમાં અરહાન ખાન રસ્તા પરથી પસાર થતી મહિલાઓ અને નાની છોકરીઓને બિરયાની પીરસતો જોવા મળે છે. બિરયાની માણતી વખતે એક નાની છોકરી અરહાન ખાનને પૂછે છે કે, તે વેજ છે કે નોન-વેજ? અરહાન ખાન તરત જ તેને ચેક કરે છે.

યુઝર્સે અરહાન ખાનના વખાણ કર્યા

અરહાન ખાન પણ નાના બાળકોનું ખાવાનું ધ્યાન રાખતો જોવા મળે છે. હવે આ વાયરલ વીડિયો પછી લોકો અરહાન ખાનના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ અરહાન ખાનનો આ વીડિયો જોઈને લોકોને તરત જ સલમાન ખાન યાદ આવી ગયો. ઘણા લોકો અરહાન ખાનની સલમાન ખાન જોડે સરખામણી કરી રહ્યા છે.

સાવકી માતા શુરા ખાન સાથે પણ ખાસ સંબંધ

અરહાન ખાન વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. થોડાં દિવસો પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં અરબાઝ ખાન છોકરાની જેમ એક્ટિંગ કરતો જોવા મળ્યો હતો. અરહાન ખાનને તેની સાવકી માતા શુરા ખાન સાથે પણ ખાસ સંબંધ છે. અરહાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોઈંગ પણ જોવા મળે છે.

Follow Us
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
g clip-path="url(#clip0_868_265)">