વિજયની ‘Leo’એ તેની રિલીઝ પહેલા જ રેકોર્ડ તોડી નાખ્યા, યુકેમાં એડવાન્સ બુકિંગે ધુમ મચાવી

Leo Advance Booking : સાઉથ એક્ટર થલાપતિ વિજયની આગામી ફિલ્મ લીઓ સતત ચર્ચામાં છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન વિજયના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ ધૂમ મચાવી દીધી છે.

વિજયની 'Leo'એ તેની રિલીઝ પહેલા જ રેકોર્ડ તોડી નાખ્યા, યુકેમાં એડવાન્સ બુકિંગે ધુમ મચાવી
leo movie
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 4:44 PM

સાઉથ એક્ટર થલાપતિ વિજય તેની આગામી ફિલ્મ લિયોને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મના પોસ્ટરથી લઈને ફિલ્મના ટીઝર સુધી તેને ઘણો પસંદ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં વિજયની ફિલ્મથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ચોક્કસપણે થિયેટરોમાં ધૂમ મચાવશે. આ દરમિયાન ફિલ્મના એડવાન્સ બુકિંગને લઈને નવી માહિતી સામે આવી છે. યુકેમાં લીઓનું એડવાન્સ બુકિંગ ઘણું સારું રહ્યું છે. જેના કારણે ફિલ્મને ધમાકેદાર ઓપનિંગ મળી શકે છે.

આ પણ વાંચો : Bollywood Movies 2023 Collection: કોરોના બાદ બોલિવૂડની અદભૂત ‘રિકવરી’, માત્ર 9 મહિનામાં કરી કરોડોની કમાણી

તમે પણ કમાઓ અને ખરીદો... ચામડાની બેગના દાવા પર ટ્રોલર્સને જયા કિશોરીનો વળતો જવાબ
દિવાળી પહેલા કેદારનાથ પહોંચી બોલિવુડ અભિનેત્રી, જુઓ ફોટો
બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં મોનાલિસા લાગી કમાલ, કિલર લુક્સે મચાવ્યો કહેર
અઠવાડિયામાં એકવાર મોબાઈલ ફોન બંધ કરવાથી જાણો ફોનને શું ફાયદા થાય છે ?
દિવાળી પર ખાંડ વગર આ વસ્તુનો ઉપયોગ કરી બનાવો મીઠાઈ
Diwali Bangkok : બેંગકોકમાં ઉજવાતી દિવાળીને શું કહેવાય છે?

વિજયની લીઓનું એડવાન્સ બુકિંગ

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો વિજયની લીઓએ એડવાન્સ બુકિંગના સંદર્ભમાં યુકેમાં મણિરત્નમના પોનીયિન સેલ્વન 1 દ્વારા બનાવેલા રેકોર્ડને પણ તોડી નાખ્યો છે. આ ફિલ્મ 2021ની બ્લોકબસ્ટર માસ્ટર પછી વિજય અને ફિલ્મ નિર્માતા લોકેશ કનાગરાજનું રિયુનિયન છે. પ્રખ્યાત ફિલ્મ વિવેચકે શનિવારે ફિલ્મના એડવાન્સ બુકિંગ નંબરો પર લેટેસ્ટ અપડેટ શેર કરતી વખતે ટ્વિટ કર્યું. તેમના ટ્વીટ અનુસાર લીઓએ એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. થલાપતિ વિજયની લીઓ વિદેશમાં રેકોર્ડ તોડી રહી છે.

(Credit Source : @taran_adarsh)

આટલા સ્ટારે કર્યું છે મુવીમાં કામ

લીઓ હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પણ રિલીઝ થશે. ત્રિશા ક્રિષ્નન, જેણે અગાઉ વિજય સાથે તમિલ હિટ ફિલ્મો ગિલ્લી, કુરુવી, તિરુપાચી અને આથીમાં કામ કર્યું હતું, તે પણ તેની સાથે લિયોમાં જોવા મળશે. બોલિવૂડ એક્ટર સંજય દત્ત લિઓ ​​ફિલ્મથી તમિલ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં વિજય અને સંજય દત્ત ઉપરાંત અર્જુન સરજા, મન્સૂર અલી ખાન, પ્રિયા આનંદ, મિસ્કીન અને ગૌતમ વાસુદેવ મેનન પણ મહત્વની ભૂમિકામાં છે.

આ કંપની પણ કરશે પ્રમોશન

આ ફિલ્મનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે. ફિલ્મના પ્રમોશન માટે અનોખા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. પીવાના પાણીની કંપની બિસ્લેરીએ પણ આ ફિલ્મ સાથે ભાગીદારી કરી છે. બિસ્લેરીની લિમિટેડ એડિશન પર લીઓનું પ્રમોશન કરવામાં આવશે. પાણીની બોટલો પર સિંહનો સિક્કો દેખાશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
બેસતુ વર્ષના દિવસે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ
ભરૂચ SOGએ ગેરકાયદે સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ
અમદાવાદના એરપોર્ટ બહારથી ઝડપાયો 2 કરોડ 10 લાખનો હાઇબ્રિડ ગાંજો
અમદાવાદના એરપોર્ટ બહારથી ઝડપાયો 2 કરોડ 10 લાખનો હાઇબ્રિડ ગાંજો
અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજની તમામ ડીગ્રી બનાવટી હોવાનો ખુલાસો
અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજની તમામ ડીગ્રી બનાવટી હોવાનો ખુલાસો
અડાલજ ટોલપ્લાઝા પાસેથી 10 કિલો ચરસ સાથે 3 ની ધરપકડ
અડાલજ ટોલપ્લાઝા પાસેથી 10 કિલો ચરસ સાથે 3 ની ધરપકડ
રાજ્યના આ જિલ્લાઓમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના
રાજ્યના આ જિલ્લાઓમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
વિશ્વના દેશો આજે ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
35 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
g clip-path="url(#clip0_868_265)">