Akshay Kumarએ જે ફિલ્મોને ઠુકરાવી તેનાથી ચમક્યું બીજા એક્ટરોનું નસીબ, જાણો તે સુપર હિટ ફિલ્મો વિશે

બોલિવુડના સુપર સ્ટાર એક્ટર એવા Akshay Kumar એ જે ફિલ્મોને ઠુકરાવી છે એટલે કે રિજેક્ટ કરી છે તે ફિલ્મોને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે.

Akshay Kumarએ જે ફિલ્મોને ઠુકરાવી તેનાથી ચમક્યું બીજા એક્ટરોનું નસીબ, જાણો તે સુપર હિટ ફિલ્મો વિશે
Akshay Kumar hit Movies
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 2:02 PM

ઘણી વખત આપણે સારી તક ગુમાવીએ છીએ, જેના માટે આપણને પાછળથી પસ્તાવો થાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું તમારા મનપસંદ સ્ટાર્સ પણ આવું કરે છે? હા, કારણ કે ક્યારેક તેમના માટે લીધેલા નિર્ણયો ખોટા પણ સાબિત થાય છે. હવેની જેમ અક્ષય કુમારને જ લો. આમ, અક્ષય કુમાર બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. તેણે ઘણી ફિલ્મો કરી, જેણે બોક્સ ઓફિસ પર ધુમ મચાવી પરંતુ અક્ષયે કેટલીક એવી ફિલ્મોને રિજેક્ટ કરી છે જે પાછળથી બ્લોકબસ્ટર સાબિત થઈ.

બાજીગર

વર્ષ 1993માં રિલીઝ થયેલી આ ફિલ્મ શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મના નિર્દેશક અબ્બાસ મસ્તાન હતા. જોકે, આ ફિલ્મ માટે અક્ષય તેની પહેલી પસંદ ન હતો, પહેલા તેણે સલમાન ખાનને આ ફિલ્મની ઓફર કરી હતી, પરંતુ સલમાને તેને ઠુકરાવી દીધી હતી. આ પછી આ ઓફર અક્ષય કુમારને આપવામાં આવી હતી, પરંતુ તેણે પણ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. આખરે શાહરૂખ ખાન બાજીગર બની ગયો. આ ફિલ્મમાં શાહરૂખની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને ફિલ્મે ઘણા એવોર્ડ જીત્યા હતા.

રેસ

અબ્બાસ મસ્તાનની ફિલ્મ રેસ વર્ષ 2008માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ માટે પણ અક્ષય કુમાર પહેલી પસંદ હતા. પણ ખેલાડી કુમારે આ ફિલ્મને રિજેક્ટ કરી. ત્યાર પછી આ મુવી સૈફ અલી ખાન અને અક્ષય ખન્નાને ઓફર કરવામાં આવી હતી. તે સમયે આ મુવી સુપર હિટ રહી હતી. આમાં કેટરીના કૈફ અને બિપાશા બાસુ લીડ રોલમાં હતા.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

ધ રોક

અક્ષય કુમારે બોલિવુડ જ નહીં પરંતુ હોલિવુડની પણ કેટલીક ફિલ્મોને રિજેકેટ કરી છે. અક્ષય કુમારને હોલિવુડમાં ધ રોક ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી હતી. જે તેને ઠુકરાવી દીધી હતી. આ ફિલ્મમાં તેને પોતાનું પાત્ર પસંદ નહોતું આવ્યું. એટલે તેણે આ ફિલ્મને રિજેક્ટ કરી હતી.

ભાગ મિલ્ખા ભાગ

મિલ્ખા સિંહના જીવન પર આધારિત ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. આમાં અક્ષય કુમારને ફરહાન પહેલા ઓફર મળી હતી, પરંતુ તેણે ફિલ્મ સાઈન કરવાની ના પાડી દીધી હતી. આ પછી મિલ્ખા સિંહના રોલ માટે ફરહાન અખ્તરની પસંદગી કરવામાં આવી હતી. તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની અને ઘણા પુરસ્કારો જીત્યા. આ ફિલ્મને બે નેશનલ એવોર્ડ અને ફરહાન અખ્તરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો.

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">