The Archies Teaser: આખરે સિલ્વર સ્ક્રીન પર જોવા મળી સુહાના અને ખુશી કપૂર, ઝોયા અખ્તરની ફિલ્મનું ટીઝર થયું લોન્ચ

(The Archies )નું ટ્રેલર નેટફ્લિક્સ પર આવી ગયું છે તેની સાથે જ સુહાના ખાન (Suhana khan)અને ખુશી કપૂરના(Khushi kapoor) ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. ઝોયા અખ્તરે ખુશી કપૂર અને સુહાના ખઆન સાથે એક ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનું નામ છે 'The Archie's'.

The Archies Teaser: આખરે  સિલ્વર સ્ક્રીન પર જોવા મળી સુહાના અને ખુશી કપૂર, ઝોયા અખ્તરની ફિલ્મનું ટીઝર થયું લોન્ચ
The Archies Teaser
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 12:41 PM

(The Archies )નું ટ્રેલર નેટફ્લિક્સ (Netflix)પર આવી ગયું છે તેની સાથે જ સુહાના ખાન (Suhana khan)અને ખુશી કપૂરના(Khushi kapoor) ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. ઝોયા અખ્તરે ખુશી કપૂર અને સુહાના ખાન સાથે એક ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનું નામ છે ‘The Archie’s’. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનને જોવા માટેની સૌની આતુરતાનો અંત આવ્યો છે. સાથે જ બોની કપૂરની નાની દીકરી અને જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂર પણ આ ફિલ્મમાં સુહાના સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ બંનેના બોલિવૂડ ડેબ્યૂ માટેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ઝોયા અખ્તરે આ બંને સાથે ફિલ્મ બનાવીને તેનું ટીઝર પણ લોન્ચ કર્યું છે. આ ફિલ્મ ‘The Archie’s’.ના ટીઝર માં જોવા મળી રહ્યું છે કે તેમાં શાળાના યંગસ્ટર્સની વાત કરવામાં આવી છે જેઓ પિકનિક ઉપર હોય તેવું લાગી રહ્યું છે.

અહીંયાં જુઓ ખુશી કપૂર અને સુહાના ખાનની ફિલ્મનું ટીઝર

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
View this post on Instagram

A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k)

ટીઝરમાં જોવા મળી રહ્યું છે તેમ અહીં સ્કૂલના યંગસ્ટર્સ અને તેમની ફિલિંગ્સની વાત કહેવામાં આવી છે. નોંધનીય છે કે ઝોયા અખ્તર ઝિંદગી ન મિલેગી દોબારા, રોક ઓન , ગલી બોય, લસ્ટ સિરિઝ, દિલ ધડકને દો જેવી ફિલ્મનું નિર્માણ કરી ચૂક્યા છે તેંમાંથી ઘણી ફિલ્મસમાં મિત્રતાને ઉત્તમ રીતે રજૂ કરવામાં આવી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">