'ગંગુબાઈ કાઠિયાવાડી'એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી હતી

credit pic:Alia Bhatt

યુઝર્સને આલિયાની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી હતી

credit pic:Alia Bhatt

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી

credit pic:Alia Bhatt

હવે તમે આ ફિલ્મ ઘરે બેઠા જોઈ  શકો છો

credit pic:Alia Bhatt

આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે

credit pic:Alia Bhatt

આલિયાએ આ માહિતી ઈન્સ્ટા સ્ટોરીમાં આપી હતી

credit pic:Alia Bhatt