AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશમાં વાગશે ભારતનો ડંકો, Tribeca Film Festivalમાં થશે પ્રભાસની ફિલ્મ Adipurushનું પ્રીમિયર

Tribeca Film Festival : પ્રભાસ અને કૃતિ સેનનની આગામી ફિલ્મ આદિપુરુષ ફરી એકવાર ચર્ચામાં છે. અહેવાલો છે કે આ ફિલ્મ રિલીઝ પહેલા વિદેશમાં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ જૂનમાં દસ્તક આપવા જઈ રહી છે.

વિદેશમાં વાગશે ભારતનો ડંકો, Tribeca Film Festivalમાં થશે પ્રભાસની ફિલ્મ Adipurushનું પ્રીમિયર
film Adipurush
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 12:00 PM
Share

Adipurush Premiere : પ્રભાસ તેની વિવાદાસ્પદ ફિલ્મ આદિપુરુષને લઈને ચર્ચામાં રહે છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તે વિવાદોમાં ફસાઈ ગઈ હતી. હવે આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલા તેનું પ્રીમિયર કરવામાં આવશે. પરંતુ, શું તમે જાણો છો કે આદિપુરુષનું પ્રીમિયર ક્યાં થવાનું છે? ચાલો જાણીએ.

આ પણ વાંચો : Adipurush Wrap: પ્રભાસ, ક્રિતી સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષનું શુટિંગ પૂર્ણ, હવે રિલીઝ માટેની તૈયારી

જણાવી દઈએ કે આદિપુરુષ ભારતમાં રિલીઝ થાય તે પહેલા તેને વિદેશમાં બતાવવામાં આવશે. હા, તે ભારત માટે ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. ટ્રેડ એનાલિસ્ટ કરણ આદર્શે પોતાના સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. તેણે પોતાની પોસ્ટમાં ફિલ્મની પોસ્ટ શેર કરી છે. આ ઉપરાંત ફિલ્મ ‘આદિપુરુષ’ ભારતમાં ફિલ્મ રિલીઝ થાય તે પહેલા ન્યૂયોર્કમાં પ્રીમિયર કરવામાં આવશે.’

તરણ આદર્શની પોસ્ટ અહીં જુઓ

View this post on Instagram

A post shared by Taran Adarsh (@taranadarsh)

એટલું જ નહીં, તરણ આદર્શે ફિલ્મનું પ્રીમિયર કઈ તારીખે થશે તેની પણ જાહેરાત કરી છે. તેણે જણાવ્યું કે, ફિલ્મનું પ્રીમિયર 13 જૂને ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાશે. આ વર્લ્ડ પ્રીમિયર હશે. જેમાં કેટલાક ખાસ લોકોને ‘આદિપુરુષ’ બતાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ભારતમાં ત્રણ દિવસ પછી 16 જૂને રિલીઝ થશે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફિલ્મમાં પ્રભાસ સિવાય કૃતિ સેનન, સૈફ અલી ખાન અને સની સિંહે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ પહેલા 12 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી. પરંતુ, લોકોના નેગેટિવ રિવ્યુને કારણે તેની રિલીઝ ડેટ બદલવામાં આવી હતી. ટીઝર રીલીઝ થયા બાદ તેના ગ્રાફિક્સ અને પ્રભાસ અને કૃતિના લુકને લઈને સવાલો ઉભા થયા હતા.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">