Singer KK Unknown Facts : આ સિંગરને કરવી પડી હતી સેલ્સમેનની નોકરી, માતા જ રહ્યા તેમની પ્રેરણા

સાધારણ પરિવારમાં જન્મેલા સિંગર કેકે એ લગ્ન માટે સેલ્સમેનની નોકરી કરવી પડી હતી. સિંગર કેકે (Singer KK) એ પોતાની બાળપણની મિત્ર સાથે કર્યા હતા લગ્ન.

Singer KK Unknown Facts : આ સિંગરને કરવી પડી હતી સેલ્સમેનની નોકરી, માતા જ રહ્યા તેમની પ્રેરણા
Singer kk (File)Image Credit source: whatss hot
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 2:35 PM

જ્યારે બોલિવૂડ(Bollywood)ના સૌથી સારા અને પોપ્યુલર સિંગરની વાત કરવામાં આવે છે, ત્યારે સિંગર કેકે (Singer kk) નું નામ આ લિસ્ટમાં સૌથી ઉપર આવે છે. તેના અવાજનો જાદુ એવો ચાલતો હતો કે લોકો મંત્રમુગ્ધ થઈ જાતા હતા. એક રીતે તેમને સંગીતની દુનિયાના (Music Industry) બાદશાહ કેહવામાં આવે તો પણ નવાઈ નહીં. સિંગર કેકેમાં રોમેન્ટિક ગીતોથી લઈને દરેક પ્રકારના ગીતો ખુબ જ સુંદર રીતે ગાવાની કળા હતી. તેઓ પોતાના અવાજથી હિન્દી ગીતોના ચાહકોના દિલ પર રાજ કરતા હતા. આજે સંગીતની દુનિયાનો એ ધ્રુવ તારો આપણી વચ્ચે નથી. ચાલો જાણીએ સિંગર કેકેના જીવનની  એવી વાત જેનાથી તમે પણ અજાણ હશો.

સિંગર કેકેનું જીવન

દિલ્લીમાં જન્મેલા કેકે એ પોતાનું અડધું જીવન પોતાના હોમ ટાઉનમાં જ વીતાવ્યું હતું. તેમણે દિલ્લીની સેન્ટ મૈરી સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું.  તેમણે પોતાનું ગ્રેજ્યુએશન દિલ્લીમાંથી જ પૂરુ કર્યું હતું. તે પોતાની માતાને મલયાલી ગીતો ગાતા સાંભળતા હતા, જેને તેમના પિતા નાનકડાં ટેપ રેકોર્ડરમાં રેકોર્ડ કરતા હતા. ત્યાંથી જ તેમણે સંગીતની પ્રેરણા મળી હતી.

બોલિવૂડ સંગીત જગતનાં ખ્યાતનામ ગાયક રુપે જાણીતા કેકે એ સંગીતમાં કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ નથી લીધી. પોતાના સ્કૂલના દિવસોમાં તે પોતાની પંસદની ધુનો ગાતા હતા. સાઉથ દિલ્લીના ગ્રીન પાર્કમાં મોટા થયેલા સિંગર કેકે ફિલ્મ શોલેના ગીતોના મોટા ફેન હતા. ફિલ્મ શોલેનું ‘મહેબૂબા’ ગીત તેમનું સૌથી પ્રિય હતું. ઘણીવાર લોકો તેમની પાસે આ ગીતની ફરમાઈસ કરતા જેને સિંગર કેકે આંનદથી ગાતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સ્કૂલમાં ગીત માટે મળ્યું હતું પ્રાઈઝ

ગીતો ગાવાના શોખીન કેકે એ સંગીતમાં આગળ વધવા ખુબ મહેનત કરી હતી. તેમણે પોતાના સ્કૂલના સમયમાં થિયેટર પરર્ફોમન્સ આપીને પોતાની સંગીતની કળાને આગળ વધાવી હતી. તેમને સ્કૂલના થિયેટર પરર્ફોમન્સમાં ગાયેલા ગીતને કારણે તેમને સેકન્ડ પ્રાઈઝ મળ્યું હતું.

આ વર્ષમાં ગાયું હતું પહેલું ગીત

તેમેણે વર્ષ 1973માં આવેલી ફિલ્મ રાજા રાણીનું ગીત ‘જબ અંધેરા હોતા હૈ’ ગીતથી પોતાના બોલિવૂડ કરિયરની શરુઆત કરી હતી. આ ગીત માટે તેમને લોકો તરફથી સ્ટેડિંગ ઓવેશન પણ મળ્યું હતું, આ ગીતના કારણે તેમનું જીવન બદલાઈ ગયું હતું.

બાળપણની મિત્ર સાથે કર્યા લગ્ન

વર્ષ 1991માં તેમણે પોતાની બાળપણની મિત્ર જોથી કૃષ્ણા સાથે લગ્ન કર્યા. લગભગ 24 વર્ષની મિત્રતા બાદ તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. તેમના દીકરાનું નામ કુન્નુથ નકુલ અને દીકરીનું નામ કુન્નુથ તમારા છે.

કેમ કરવી પડી સેલ્સમેનની નોકરી ?

સિંગર કેકે સાધારણ પરિવારમાં જન્મેલા હતા, સંગીત જગતમાં આવવા પહેલા તેમણે પોતાના લગ્ન માટે સેલ્સમેનની નોકરી કરવી પડી હતી. લગ્ન બાદ તેમણે નોકરી છોડી પોતાની સંગીત પર મહેનત કરવાનું સાહસ કર્યુ હતું.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">