મુસેવાલાના પરિવારમાં ગુંજશે કિલકારી, સિદ્ધુ મુસેવાલાની માતા આપશે બાળકને જન્મ

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના મૃત્યુ બાદ તેના ઘરમાં લાંબા સમય બાદ ખુશીનો માહૌલ આવ્યો છો. તેમની માતા ચરણ કૌર હાલમાં પ્રેગ્નન્ટ છે, મુસેવાલા પરિવારને તેમનો વારિસ મળશે.

મુસેવાલાના પરિવારમાં ગુંજશે કિલકારી, સિદ્ધુ મુસેવાલાની માતા આપશે બાળકને જન્મ
Follow Us:
| Updated on: Feb 27, 2024 | 2:22 PM

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની વર્ષ 2022માં હત્યા થઈ હતી. તેમની હત્યાથી ચાહકોને મોટો ઝટકો લાગ્યો હતો. સિદ્ધુ મુસેવાલા માતા-પિતાનો એકના એક પુત્ર હતો, તેમની હત્યા બાદ માતા-પિતાની હાલત ખરાબ થઈ ગઈ હતી. રિપોર્ટસ અનુસાર સિદ્ધુ મુસેવાલાના ઘરે ટુંક સમયમાં જ કિલકારી ગુંજશે. કારણ કે, સિદ્ધુ મુસેવાલાની માતા ચરણ કૌર પ્રેગ્નેન્ટ છે, તે માર્ચ મહિનામાં પોતાના બાળકને જન્મ આપી શકે છે. સિદ્ધુ મુસેવાલાના ઘર પર લાંબા સમય બાદ ખુશીનો માહૌલ જોવા મળશે.

મુસેવાલા પરિવારને મળશે વારિસ

સિદ્ધુ મુસેવાલાના ઘર પર એક નાનું મહેમાન આવનાર છે. તેના માતા પિતા સિદ્ધુ મુસેવાલા બાદ પોતાના પરિવારમાં વારિસનું સ્વાગત કરશે. આ વાતની જાણકારી ખઉદ સિદ્ધુ મુસેવાલાના કાકા ચમકૌર સિંહે આપી છે. તેના પિતાએ આના પર હજુ કાંઈ કહ્યું નથી. તેમણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં આ અંગે વાત કરવાનો ઇનકાર કર્યો છે. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મૂઝવાલાની માતા IVF ટેકનિક દ્વારા બાળકને જન્મ આપશે.

સિદ્ધુ મુસેવાલાની હત્યા

સિદ્ધુ મૂઝવાલાની મોટી ફેન ફોલોઈંગ હતી. તેની પોપ્યુલારિટીનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે, તેના મોત બાદ રિલીઝ થયેલું ગીત પણ સુપર હિટ રહ્યું છે. તેનું સો હાઈ, ડૉલર, ધ લાસ્ટ રાઈડ જેવા ગીત ખુબ ફેમસ છે. તેમની 2 વર્ષ પહેલા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ દિલ્હી પોલીસે સિંગરને લઈ દાવો કર્યો હતો કે, હત્યા પહેલા આરોપી અનેક વખત તેના ઘર, ગાડી અને રુટની દેખરેખ રાખતો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સિદ્ઘુ મુસેવાલાની ધોળા દિવસે હત્યા

વર્ષ 2022 માં 29 મેના રોજ, પ્રખ્યાત ગાયક શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ઘુ મુસેવાલાની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં બેઠેલો ગોલ્ડી બ્રાર આ પાછળનો મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. ગોલ્ડી બ્રાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સહયોગી છે. તમને જણાવી દઈએ કે મુસેવાલા હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA દ્વારા પૂછપરછ દરમિયાન સનસનાટીભર્યા દાવા કર્યા હતા.

આ પણ વાંચો : એક વખત તૂટી ચૂકી છે સગાઈ, રાજપૂત પરિવારમાં જન્મેલા વિદ્યુત જામવાલની એક્ટર બનવાની સફર આવી રહી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">