અશ્લીલ વીડિયો કેસમાં મુંબઈ પોલીસ ફસાઈ – શિલ્પાના પતિ રાજ કુન્દ્રાનો CBIને પત્ર

રાજ કુન્દ્રાએ પોતાના પત્રમાં મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. શિલ્પા શેટ્ટીના પતિએ કહ્યું છે કે તેને અશ્લીલ ફિલ્મોના કેસમાં ફસાવવામાં આવ્યો છે.

અશ્લીલ વીડિયો કેસમાં મુંબઈ પોલીસ ફસાઈ - શિલ્પાના પતિ રાજ કુન્દ્રાનો CBIને પત્ર
પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસ ફસાઈ - શિલ્પાના પતિ રાજ કુન્દ્રાનો CBIને પત્રImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 11:16 AM

Raj Kundra Case : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંન્દ્રા (Raj Kundra) સાથે જોડાયેલ અશ્લીલ ફિલ્મો સાથે જોડાયેલ એક મોટી અપટેડ સામે આવી છે. રાજ કુંદ્રાએ સીબીઆઈ (CBI)ને પત્ર લખ્યો છે. રાજ કુંદ્રાએ પોતાના પત્રમાં મુંબઈ પોલીસના મોટા અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, તેને અશ્લીલ કેસમાં ફસાવવામાં આવ્યો છે. શિલ્પા શેટ્ટીના પતિએ સમગ્ર મામલે સીબીઆઈ તપાસ કરાવવા માંગ કરી છે. અશ્લીલ બનાવવા રાજ કુદ્રાની મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ તેને જમાનત પર છોડવામાં આવ્યો હતો.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના મોટા અધિકારીઓ પર ગંભીર આરોપ

હવે રાજ કુંદ્રા આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો છે. જેના માટે તેમણે સીબીઆઈને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના મોટા અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો કે, એક મોટા બિઝનેસમેનને વ્યાપારી હરીફાઈને કારણે મુંબઈ પોલીસ તેમની પાછળ પડી ગઈ અને કાવતરું રચીને ધરપકડ કરવામાં આવી.

અશ્લીલ ફિલ્મોને લઈને કોઈ ચિંતા નથી

રાજ કુંદ્રાએ સીબીઆઈને લખેલા પત્રમાં કેટલાક મોટા પોલીસ અધિકારીઓના નામ લીધા છે. આ સાથે રાજકુંદ્રાએ વડાપ્રધાનના કાર્યાલયને પણ પત્ર લખી ન્યાયની માંગ કરી છે. રાજ કુંદ્રાએ પોતાના પત્રમાં એ દાવો કર્યો છે કે, અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેની સાથે જોડાયેલા કોઈ પણ આરોપ સાથે તેનો સંબંધ નથી. રાજ કુંદ્રાએ જણાવ્યું કે, આ મામલે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેનું નામ ન હોવા છતા પોલીસે તેની કારણ વગર આ મામલે સંડોવણી કરી છે. મશહુર ફિલ્મ અભિનેત્રીના પતિએ એમ પણ કહ્યું હતું કે, મુંબઈ પોલીસ અધિકારીઓ દ્વારા સાક્ષીઓ પર મારા વિરુદ્ધ નિવેદનો આપવા દબાણ કરવામાં આવ્યું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાજકુંદ્રાનો તેનો વ્યક્તિગત મેતભેદ

રાજ કુંદ્રાએ પણ કહ્યું કે, જે બિઝનેસમેનના કહેવા પર મુંબઈ પોલીસના મોટા અધિકારીઓએ તેના પર કાર્યવાહી કરી છે તેની સાથે તેનો વ્યક્તિગત મેતભેદ છે.તે બિઝનેસમેનના મુંબઈ પોલીસના આ અધિકારીઓ સાથે સારા સંબંધો છે. જેનો લાભ લઈને તેની સામે કાવતરા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

એવા પણ અહેવાલો છે કે, રાજકુંદ્રા બિગ બોસ સીઝન 16માં જોવા મળી શકે છે

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">