મોટા સમાચાર: Raj Kundra ની કંપનીમાં કામ કરતા 4 કર્મચારી બનશે સાક્ષી, અશ્લીલ ફિલ્મોના રેકેટનો ભાંડો ફૂટશે

મુંબઈ ક્રાઈમ બ્રાંચ તેની તપાસમાં કોઈ કસર છોડવા માંગતી નથી. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના સંયુક્ત હિસાબની પણ હવે મુંબઈ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ ચાલી રહી છે. એવામાં સમાચાર આવ્યા છે કે કુંદ્રાના કર્મચારી તેની વિરુદ્ધમાં નિવેદન આપશે.

મોટા સમાચાર: Raj Kundra ની કંપનીમાં કામ કરતા 4 કર્મચારી બનશે સાક્ષી, અશ્લીલ ફિલ્મોના રેકેટનો ભાંડો ફૂટશે
Four employees of businessman Raj Kundra have turned into witnesses in the Raj Kundra case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 2:20 PM

પોનોગ્રાફી મામલે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની (Raj Kundra Case) મુશ્કેલીઓ વધી રહી છે. રાજ કુદ્રાના ત્યાં કામ કરનારા ચાર કર્મચારીઓ હવે રાજ સામે સાક્ષી બનવા તૈયાર થઇ ગયા છે. મુંબઈ પોલીસના સૂત્રોના આધારે અહેવાલ આવ્યા છે કે રાજની કંપનીમાં કામ કરતા ચાર કર્મચારી હવે સાક્ષી (Employee Turn In To Witness) બન્યા છે.

રાજ કુંદ્રા હાલમાં જેલમાં છે. જોકે આ કેસમાં શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) સંડોવણી મળી નથી, પરંતુ મુંબઇ ક્રાઈમ બ્રાંચ તેની તપાસમાં કોઈ કસર છોડવા માંગતી નથી. આ દરમિયાન, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના સંયુક્ત ખાતા પણ મુંબઈ ક્રાઈમ બ્રાંચના નિયંત્રણ હેઠળ છે.

રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

શુક્રવારે મુંબઇ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ શિલ્પા શેટ્ટીની તેના અને રાજ કુંદ્રાના સંયુક્ત ખાતાના વ્યવહારો અંગે પૂછપરછ કરી હતી. આ પૂછપરછ અભિનેત્રીના ઘરે જ થઈ હતી. ખાનગી સમાચાર સંસ્થાએ સૂત્રોના હવાલેથી પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે શિલ્પા શેટ્ટીને આશરે 20 થી 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના આંતરરાષ્ટ્રીય વ્યવહારથી સંબંધિત હતા.

આ દિવસોમાં મુંબઈ પોલીસ રાજ કુંદ્રા પર પકડ બનાવી રહી છે. અશ્લીલ ફિલ્મો બનાવવાના મામલે ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રા સામે સબુત શોધવામાં કોઈ કસર બાકી નથી રાખી. 23 જુલાઇએ રાજ કુંદ્રાના રિમાન્ડમાં વધારો કરવાની માંગ કરતી વખતે મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેને માર્કુરી ઇન્ટરનેશનલ કંપનીની યુનાઈટેડ બેંક ઓફ આફ્રિકા પાસેથી પૈસા મળ્યા છે. આ કંપની સટ્ટાબાજી અને કસિનો ગેમિંગમાં સામેલ છે.

વધુ તપાસ દરમિયાન એજન્સીને કુંદ્રાની અંધેરી ઓફિસમાંથી હોટશોટ પરના કેટલાક પણ મળી આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓથી બચવા માટે વિડીયો વિદેશી આઈપી સરનામાંનો ઉપયોગ કરીને આ અપલોડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જાતિવાચક શબ્દો બોલવા ‘બબીતા’ને પડી ગયા ભારે, Taarak Mehta Ka Ooltah Chashmah ના મેકર્સે લીધો આ મોટો નિર્ણય

આ પણ વાંચો: બોલીવૂડની બ્યૂટી સંગ બિઝનેસમેન: આ 13 અભિનેત્રીના બિઝનેસમેન પતિ પાસે છે અબજોની સંપત્તિ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">