Shah Rukh Khan Singing : ‘પ્યાર હમને કિસ મોડ પે લે આયા’, જ્યારે શાહરૂખ ખાન-સલમાને સાથે ગાયું ગીત, જુઓ Video

Shah Rukh Khan And Salman Khan Singing: સલમાન ખાન અને શાહરૂખ ખાનની મિત્રતા ઘણી જૂની છે. બંને કલાકારો છેલ્લા 3 દાયકાથી ફેન્સના દિલની ધડકન છે. બંને એક સાથે ખૂબ જ શાનદાર બોન્ડિંગ પણ શેર કરે છે. હાલમાં જ સલમાન અને શાહરૂખનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને ગાતા જોવા મળી રહ્યા છે.

Shah Rukh Khan Singing : 'પ્યાર હમને કિસ મોડ પે લે આયા', જ્યારે શાહરૂખ ખાન-સલમાને સાથે ગાયું ગીત, જુઓ Video
Shah rukh khan and salman khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 9:52 PM

Mumbai: બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં સલમાન ખાન અને શાહરૂખ ખાનની મિત્રતા ખૂબ જ ખાસ છે. વચ્ચે ભલે બંનેની મિત્રતામાં તિરાડ પડી હતી પરંતુ બંને પહેલાની જેમ ફરી એકસાથે થઈ ગયા છે. બંને એકસાથે ફિલ્મો કરી રહ્યા છે અને એકબીજાના સુખ-દુઃખમાં પણ સાથે જોવા મળે છે. શાહરૂખ અને સલમાનની ફેન ફોલોઈંગ દુનિયાભરમાં છે અને ફેન્સ પણ આ જોડીને ખૂબ પસંદ કરે છે. હાલમાં આ બંનેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને સુપરસ્ટાર સાથે ગાતા જોવા મળી રહ્યા છે.

સલમાન ખાન અને શાહરૂખ ખાનનો એક થ્રોબેક વીડિયો સામે આવ્યો છે જેમાં બંને સુપરસ્ટાર 80sનું પોપ્યુલર સોન્ગ પ્યાર હમેં કિસ મોડ પે લે આયા સાથે ગાતા જોવા મળે છે. બંને એકસાથે ખૂબ જ એન્જોય કરી રહ્યા છે અને ફુલ ઓન મોડમાં જોવા મળી રહ્યા છે. બંને સેમ કલરના ડ્રેસમાં છે. આ એક રેયર વિડીયો છે અને ભાગ્યે જ ફેન્સે બંને સુપરસ્ટારને એકસાથે આટલી મસ્તી કરતા જોયા હશે.

ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો
Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ
View this post on Instagram

A post shared by @varindertchawla

(VC: varindertchawla insta)

શાહરૂખ અને સલમાનનો આ વીડિયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેના પર રિએક્ટ કરતા જોવા મળી રહ્યા છે. ફેન્સ હાર્ટ ઈમોજીસ શેર કરી રહ્યા છે અને વીડિયોને એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ગીત વર્ષ 1982માં આવેલી અમિતાભ બચ્ચનની મલ્ટિસ્ટારર ફિલ્મ સત્તે પે સત્તાનું છે. ગીતનું મ્યુઝિક આરડી બર્મને આપ્યું હતું અને ફેન્સ આજે પણ આ ગીતને પસંદ કરે છે. તે કિશોર કુમાર અને ભૂપેન્દ્ર સિંહે સાથે ગાયું હતું.

આ પણ વાંચો : Palak Tiwari Ibrahim Ali Khan Video : સૈફનો પુત્ર અને શ્વેતા તિવારીની પુત્રી ફરી જોવા મળ્યા એકસાથે, અડધી રાત્રે કરી પાર્ટી, જુઓ Viral Video 

ઘણી ફિલ્મોમાં સાથે કર્યું છે કામ

સલમાન ખાન અને શાહરૂખ ખાન ઘણી ફિલ્મોમાં એકસાથે જોવા મળ્યા છે. બંને કલાકારોએ કરણ અર્જુન, કુછ કુછ હોતા હૈ અને હમ તુમ્હારે હૈ સનમ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય વર્ષ 2023માં બંને એકટર્સ ફિલ્મ પઠાણમાં જબરદસ્ત એક્શનથી ફેન્સને ઈમ્પ્રેસ કરતા જોવા મળ્યા હતા. હવે બંને ફિલ્મ ટાઈગર 3માં સાથે જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">