AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindi Song lyrics : લતા મંગેશકરના કંઠે ગવાયેલું હિન્દી ગીત ‘મેરી આવાઝ હી…’ ગીતની સાચી lyrics વાંચો અને સાંભળો મજેદાર ગીત

આજે આપણે લતા મંગેશકરના કંઠે સ્વરબદ્ધ થયેલું હિન્દી ગીતની લિરિક્સ (Song lyrics) એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. કેમ કે ઘણી વાર આપણે ગેરસમજને લઈને ખોટાં ઉચ્ચાર કરતાં હોઈ છીએ. તો ચાલો ગીતના લિરિક્સ પર કરીએ એક નજર...

Hindi Song lyrics : લતા મંગેશકરના કંઠે ગવાયેલું હિન્દી ગીત ‘મેરી આવાઝ હી...’ ગીતની સાચી lyrics વાંચો અને સાંભળો મજેદાર ગીત
Lata Mangeshkar Hindi song Meri Awaaz Hi lyrics
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 10:50 AM
Share

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજ-કાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક હિન્દી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ, અને સાચા શબ્દોની સમજ આવે.

આપણા સૌનું મનપસંદ તેમજ ઓલ ટાઈમ એવરગ્રીન હિન્દી ગીત ‘મેરી આવાઝ હી…’ની લિરીક્સ જુઓ. જે ઘણા લોકો ખોટાં ઉચ્ચારણમાં લોકો ગાતા હોય છે. તો હવે તેનું સાચું ઉચ્ચારણ કરો, જુઓ અને વાંચો આ ગીતના શબ્દો. આ ગીત ફિલ્મ કિનારાનું છે તેમજ સંગીતકાર રાહુલ દેવ બર્મન અને ગીતકાર ગુલજાર સાહેબ છે. ગાયક ભૂપેન્દ્ર અને લતાજીએ સ્વરબદ્ધ કરેલું છે.

આ પણ વાંચો : Panjabi Song lyrics : પંજાબી ગીત ‘દારૂ બદનામ’ ગીતની lyrics વાંચો અને સાંભળો મજેદાર ગીત

હિન્દી ગીત ‘મેરી આવાઝ હી…’  lyrics

नाम गुम जायेगा, चेहरा ये बदल जायेगा मेरी आवाज़ ही, पहचान है गर याद रहे

वक़्त के सितम, कम हसीं नहीं आज हैं यहाँ, कल कहीं नहीं वक़्त से परे अगर, मिल गये कहीं मेरी आवाज़ ही …

जो गुज़र गई, कल की बात थी उम्र तो नहीं, एक रात थी रात का सिरा अगर, फिर मिले कहीं मेरी आवाज़ ही …

दिन ढले जहाँ, रात पास हो ज़िंदगी की लौ, ऊँची कर चलो याद आये गर कभी, जी उदास हो मेरी आवाज़ ही … ————————————- naam gum jaayegaa, cheharaa ye badal jAyegaa merii aavaaz hii, pahachaan hai gar yaad rahe

vaqt ke sitam, kam hasiin nahiin aaj hain yahaaN, kal kahiin nahiin vaqt se pare agar, mil gaye kahiin merii aavaaz hii …

jo guzar gaii, kal kii baat thii umr to nahiin, ek raat thii raat kaa siraa agar, phir mile kahiin merii aavaaz hii …

din Dhale jahaaN, raat paas ho zindagii kii lau, uuNchii kar chalo yaad aaye gar kabhii, jii udaas ho merii aavaaz hii …

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">