Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની હલ્દી સેરેમનીનો ફોટો થયો વાયરલ

Parineeti Raghav Wedding: બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢાના (Raghav Chadha) લગ્ન થઈ ગયા છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. હાલમાં આ કપલની હલ્દી સેરેમનીની તસવીરો સામે આવી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટામાં બંને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. પરિણીતી અને રાઘવના પ્રી-વેડિંગ લુક્સ જોવા માટે ફેન્સની રાહ જોઈ રહ્યા છે.

Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની હલ્દી સેરેમનીનો ફોટો થયો વાયરલ
Parineeti Raghav WeddingImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 8:58 PM

Parineeti Raghav Wedding: પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢાના (Raghav Chadha) લગ્ન 24 સપ્ટેમ્બરે ઉદયપુરના લીલા પેલેસમાં થયા હતા. ફેન્સ કપલના લગ્નની વિધીના વીડિયો અને તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પ્રી-વેડિંગ ફંક્શનમાં લગ્ન પહેલાની તમામ વિધિઓ કરવામાં આવી હતી. પરિણીતી અને રાઘવના પ્રી-વેડિંગ લુક્સ જોવા માટે ફેન્સની રાહ જોઈ રહ્યા છે.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની હલ્દી સેરેમનીની અનસીન તસવીર ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. પરિણીતીએ ખૂબ જ સુંદર રેડ કલરનો આઉટફિટ કૈરી કર્યો છે. રેડ ગાઉન સાથે એક મેચિંગ જેકેટ અને ગોલ્ડન કલરની જ્વેલરી પહેરી છે. એક્ટ્રેસે તેના વાળમાં એક સુંદર બેન્ડ પણ લગાવ્યું છે અને કાનમાં મોટી બુટ્ટી પણ કૈરી કરી છે. પરિણીતી સ્માઈલ કરતી જોવા મળી રહી છે.

અહીં જુઓ તસવીરો

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

રાઘવ ચઢ્ઢા તેની દુલ્હન પરિણીતી સાથે બેઠેલો જોવા મળે છે. સફેદ કુર્તા પાયજામા અને બ્લેક ચશ્મા પહેરેલો રાઘવ એકદમ હેન્ડસમ હંક જેવો લુક આપી રહ્યો છે. કપલના ફેસ પર હલ્દીનો ગ્લો જોવા મળી રહ્યો છે. બંને ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. પરિણીતી અને રાઘવ ફોટોગ્રાફર્સને ક્લોઝ અપ કરીને મહેમાનો સાથે તસવીરો પડાવતી વખતે સ્માઈલ કરી રહ્યાં છે. ડેકોર ટ્રેડિશિનલ ફ્લોરલમાં ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.

આ પણ વાંચો: ફોટો સાથે છેડછાડ, આખી સ્કૂલમાં ફેલાઈ ગઈ તસવીર, જાહ્નવી કપૂરે કર્યો શોકિંગ ખુલાસો

પરિણીતીએ શું કહ્યું?

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન પરિવાર અને નજીકના મિત્રોની હાજર રહ્યા હતા. તેમના લગ્નમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, હરભજન સિંહ, ગીતા બસરા, મનીષ મલ્હોત્રા જેવી સેલેબ્સે હાજરી આપી હતી. ઈન્સ્ટાગ્રામ પર રાઘવ અને પરિણીતીએ તસવીર શેર કરતા લખ્યું છે કે નાસ્તાના ટેબલ પરની પહેલી ચેટથી અમારા દિલને ખબર પડી ગઈ, અમે ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. મિસ્ટર અને મિસ બનીને એકદમ બેલેન્સડ લાગે છે. અમે એકબીજા વગર જીવી શકતા નથી..

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">