કેટરિના કૈફ અને વિકી કૌશલે લીધા ગણપતિ બપ્પાના આશીર્વાદ, તસવીરો થઈ સોશિયલ મીડિયા પર વાયરલ

બોલિવૂડ કપલ વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) બપ્પાના દર્શન કરવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. આ કપલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટરીના કૈફ સાથે તેની સાસુ સાથે જોવા મળી હતી.

કેટરિના કૈફ અને વિકી કૌશલે લીધા ગણપતિ બપ્પાના આશીર્વાદ, તસવીરો થઈ સોશિયલ મીડિયા પર વાયરલ
Katrina KaifImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 5:49 PM

બોલિવૂડનું ફેમસ કપલ વિકી કૌશલ અને કેટરીના કૈફ લગ્ન પહેલા જ પોતાની રિલેશનશિપને લઈને સતત ચર્ચામાં રહેતા હતા. લગ્ન બાદ પણ આ કપલ હંમેશા ચર્ચામાં રહે છે. પોતાના બિઝી શેડ્યુલમાંથી હંમેશાના સમય કાઢીને વિકી અને કેટરિના એકબીજા સાથે જોવા મળે છે. આ કપલ પોતાના પરિવાર સાથે પણ સમય પસાર કરે છે. કેટરિના કૈફ ઘણીવાર તેની સાસુ સાથે જોવા મળે છે.

સિદ્ધિવિનાયક મંદિર દર્શન કરવા પહોંચ્યા કેટરિના-વિકી

આ દરમિયાન કેટરીના કૈફ તેના પતિ વિકી કૌશલ અને તેની સાસુ સાથે સિદ્ધિવિનાયક મંદિર દર્શન કરવા પહોંચી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. જેને કેટલાક યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. તસવીરમાં જોઈ શકાય છે કે વિકી, કેટરિના અને તેની સાસુ બપ્પાના દર્શન કરતા જોવા મળે છે. જ્યાં વિકીના હાથમાં પ્રસાદની થાળી જોવા મળે છે. જ્યારે કેટરીના ભગવાન સામે હાથ જોડીને આંખો બંધ કરીને ઉભી છે. આ કપલની પાછળ ભક્તોની મોટી ભીડ પણ જોવા મળે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તસવીરમાં જોઈ શકાય છે કે પંડિત કેટરિના અને વિક્કીને બપ્પાની તસવીર આપતા જોવા મળે છે. કેટરીનાએ માથા પર દુપટ્ટો બાંધ્યો હતો. આ તસવીરો જોયા બાદ આ કપલના ફેન્સ ખૂબ જ ખુશ છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે લગ્ન પછી કેટરીના કૈફ વિકી કૌશલના રંગમાં રંગાઈ ગઈ છે. તે પંજાબી વહુ તરીકેની દરેક ફરજ નિભાવતી પણ જોવા મળે છે.

રાજસ્થાન ટ્રિપ પર ગયા હતા વિકી કૌશલ અને કેટરિના કૈફ

તમને જણાવી દઈએ કે ન્યૂ યર પર જ્યાં ઘણા સ્ટાર્સ વિદેશ જવા રવાના થયા હતા. ત્યારે વિકી કૌશલ અને કેટરિના કૈફ રાજસ્થાન ટ્રિપ પર ગયા હતા. જેની તસવીરો બંનેએ સોશિયલ મીડિયા પર પણ શેયર કરી હતી. કેટરિના-વિકીના લગ્નને એક વર્ષ પૂરું થયું છે. પરંતુ આ કપલની એક ઝલક જોવા માટે ફેન્સ આતુર હોય છે. તાજેતરમાં જ કપિલ શર્મા શોમાં વિકી કૌશલ તેના લગ્ન અને કેટરીના વિશે વાત કરતો જોવા મળ્યો હતો.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">