AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતી પરિવારમાં જન્મેલી નમિતાએ નવરાત્રીના વ્રતના નહી પરંતુ રોઝાના ફાયદા ગણાવતા ટ્રોલ થઈ

ગુજરાતી મહેતા પરિવારમાં જન્મેલી શાર્ક ટેન્ક ઈન્ડિયાની જજ નમિતા થાપર પર લોકો ગુસ્સે થયા છે. કારણ કે, નિમિતાએ કામ જ એવું કર્યું છે. તેમણે ભારતીય કોઈ વ્રતના નહી પરંતુ તેને રોઝા સ્વાસ્થ માટે ફાયદાકારક લાગ્યા છે. હવે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે.

Breaking News :  ગુજરાતી પરિવારમાં જન્મેલી નમિતાએ નવરાત્રીના વ્રતના નહી પરંતુ રોઝાના ફાયદા ગણાવતા ટ્રોલ થઈ
| Updated on: Apr 20, 2026 | 4:50 PM
Share

ગુજરાતી મહેતા પરિવારમાં જન્મ થયો પરંતુ નવરાત્રિના 9 દિવસના વ્રત કે પછી ક્યારેય વ્રતને લઈ ચર્ચા કરી નથી પરંતુ લાગે છે કે, કોર્પોરેટ વર્લ્ડમાં જે પ્રકારે લવ જેહાદે એન્ટ્રી કરી છે. તે જેહાદનો ઝંડો નમિતા થાપરે ઉઠાવ્યો છે. નમિતા થાપરનો મુસ્લિમ પ્રેમ ફરી જાગ્યો હોય તેવું લાગી રહ્યું છએ. તેમણે ભારતીય લોકોના વ્રત નહી પરંતુ મુસ્લિમ રોઝા સ્વાસ્થ માટે ફાયદાકરાક લાગ્યા છે. તો ચાલો જોઈએ શું છે આખો વિવાદ

શાર્ક ટેન્ક ઈન્ડિયાની જજ નમિતા થાપરને નમાજને હેલ્થ બેનિફિટ કહેવું ભારે પડ્યું છે.તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે 5 વખત નમાજ સ્વાસ્થ માટે ફાયદાકારક છે. તેવું કહ્યું હતો. આ વીડિયોથી તે ટ્રોલર્સના નિશાને આવી છે. સોશિયલ મીડિયા પર તેની માતાને પણ ગાળો દેવામાં આવી રહી છે. હવે અંદાજે 25 દિવસ પછી નમિતાએ આ મામલે મૌન તોડ્યું છે. નમિતાને સોશિયલ મીડિયા પર અપશબ્દોનો સામનો કરવો પડી રહ્યો છે.હવે લોકો સોશિયલ મીડિયા પર એવું પણ કહી રહ્યા છે કે, શું આવું બોલવાના પણ તમને પૈસા મળે છે. વીડિયોમાં ચોખ્ખો મુસ્લિમ પ્રેમ જોવા મળી રહ્યો છે.

જાણો શું છે વાયરલ રીલ્સમાં

નમિતા જે રીલના કારણે ચર્ચામાં આવી છે. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. જે વીડિયો તેમણે 25 માર્ચના રોજ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.. આ રીલમાં તે કહે છે કે, મે મારા ફ્રેન્ડની સાથે ઈદ સેલિબ્રિટ કરી હતી. તેમણે મને જણાવ્યું કે,નમિતા તુ હેલ્થ વિશે આટલું જણાવ છો. તો તુ નમાઝના હેલ્થ બેનિફિટ વિશે જાણ છે. આ ખરેખર અવિશ્વસનીય છે.તેમણે કહ્યું કે, નમાઝ એક એવું ફુલ બોડી કસરતની જેવું છે. આ સાથે તે ફાયદા પણ ગણાવે છે. હવે તે ચર્ચામાં આવી છે.

શાર્ક ટેન્ક ઇન્ડિયાના જજ અને એમક્યુર ફાર્માસ્યુટિકલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નમિતા થાપર એક અગ્રણી ગુજરાતી પરિવારમાંથી આવે છે. તેમના પિતા સતીશ મહેતા છે, જેમણે એમક્યુરની સ્થાપના કરી હતી. નમિતાએ ઉદ્યોગપતિ વિકાસ થાપર સાથે લગ્ન કર્યા છે, અને તેમને બે પુત્રો છે, જય અને વીર છે. નમિતાએ પોતાના અભ્યાસ પર ખૂબ ધ્યાન આપ્યું અને તેથી જ 21 વર્ષની ઉંમરે તેણે ICAI માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી.

શાર્ક ટેન્કના જજ પિયુષ બંસલ પણ હાલમાં ચર્ચામાં છે. કથિત ‘લવ જેહાદ’ વિવાદ બાદ કટ્ટર હિન્દુ વિરોધી લેન્સકાર્ટની ઓફિસ પણ ચર્ચામાં આવી છે. તેનું કારણ ડ્રેસ કોર્ડ છે. ત્યાં મુસ્લિમ વિરોધી ડ્રેસ કોડ બનાવવામાં આવ્યો હતો. હવે નમિતા થાપરનો મુસ્લિમ પ્રેમ જોવા મળતા ચર્ચામાં આવી છે.

50 કરોડનો બંગલો, 2 કરોડની કાર અને 20 લાખના સેન્ડલ પહેરે છે નમિતા થાપર, આવો છે તેનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video
શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો
શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો
Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ
Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ
SBI બેંકમાં લૂંટ બાદ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો
SBI બેંકમાં લૂંટ બાદ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો
AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું
AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું
Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું
Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
g clip-path="url(#clip0_868_265)">