Fact check : અમિતાભ બચ્ચને ખરાબ તબિયતના સમાચારને ગણાવ્યા ફેક ન્યૂઝ, સુપરસ્ટાર પુત્ર અભિષેક સાથે જોવા મળ્યા

ઈન્ટરનેટ મીડિયાએ જણાવ્યું હતું કે, 81 વર્ષીય અભિનેતાને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી રજા આપવામાં આવી હતી. જો કે હોસ્પિટલ અથવા તેમની ઓફિસ તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.

Fact check : અમિતાભ બચ્ચને ખરાબ તબિયતના સમાચારને ગણાવ્યા ફેક ન્યૂઝ, સુપરસ્ટાર પુત્ર અભિષેક સાથે જોવા મળ્યા
Amitabh Bachchan
Follow Us:
| Updated on: Mar 16, 2024 | 8:50 AM

અભિનેતા અમિતાભ બચ્ચને શુક્રવારે તેમની ખરાબ તબિયતના અહેવાલોને ફેક ન્યૂઝ ગણાવીને ફગાવી દીધા હતા. આ પછી તેના હોસ્પિટલમાં દાખલ થવાની અફવાઓનો અંત આવ્યો. અગાઉ અમિતાભ બચ્ચનના પગમાં લોહીના ગંઠાઇ જવાને કારણે અથવા ધમનીમાં અવરોધને કારણે એન્જીયોપ્લાસ્ટી કરાવવાના કેટલાક સમાચાર મીડિયામાં આવ્યા પછી તેમના શુભચિંતકો અને ફેન્સે શુક્રવારે ઇન્ટરનેટ મીડિયા ફોરમ પર ચિંતા વ્યક્ત કરી હતી.

ઓફિસ તરફથી કોઈ પુષ્ટિ નહીં

ઈન્ટરનેટ મીડિયાએ જણાવ્યું હતું કે, 81 વર્ષીય અભિનેતાને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી રજા આપવામાં આવી હતી. જો કે હોસ્પિટલ અથવા તેમની ઓફિસ તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

આખો દિવસ X પર અમિતાભ બચ્ચન ટોપ ટ્રેન્ડમાં રહ્યા

શુક્રવારના રોજ અલગ-અલગ મીડિયા સંસ્થાઓ દ્વારા અલગ-અલગ સ્ત્રોતોને ટાંકીને બચ્ચનના સ્વાસ્થ્ય વિશે અલગ-અલગ માહિતી જાહેર કરવામાં આવી હતી. જો કે સમાચાર સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી, પણ કાલે એટલે કે 15 માર્ચના રોજ અમિતાભ બચ્ચન અને કોકિલાબેન હોસ્પિટલ સમગ્ર દિવસ દરમિયાન X પર ટોપ સર્ચમાં રહ્યા હતા.

(Credit Source : @SrBachchan)

(Tv 9ની ટીમ દ્વારા પણ અલગ-અલગ પ્લેટફોર્મ પર ચેક કરવામાં આવ્યું હતું અને ત્યાંથી માહિતી મળી હતી. હેલ્થ ચેક અપ માટે ગયેલા અમિતાભ બચ્ચને X પર પોસ્ટ મુકી છે. તેમાંથી જાણવા મળે છે કે તે રુટિન ચેકઅપ માટે ગયા હતા. તેથી તેના હેલ્થના ન્યૂઝ પર સંપૂર્ણ પુર્ણવિરામ મુકાઈ ગયું છે.)

અમિતાભ નિયમિત ચેકઅપ માટે કોકિલાબેન હોસ્પિટલમાં ગયા હતા

બપોરે તેઓ રૂટીન ચેકઅપ માટે કોકિલાબેન હોસ્પિટલમાં ગયા હોવાનું જણાવાયું હતું. આવી અટકળો વચ્ચે અભિનેતાએ શુક્રવારે બપોરે ઇન્ટરનેટ મીડિયા પર એક મેસેજ પોસ્ટ કર્યો, જેમાં તેણે કહ્યું, તમારા બધાનો હંમેશા આભાર. એક કલાક પછી તેણે ‘સ્ટ્રીટ પ્રીમિયર લીગ’ માટે પુત્ર અભિષેકની ‘માઝી મુંબઈ’ ટીમ પર પ્રમોશનલ વીડિયો અપલોડ કર્યો છે. ગુરુવારે રાત્રે દાદાજી કોંડાદેવ સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) મેચ દરમિયાન પિતા-પુત્રની તસવીરો લેવામાં આવી હતી.

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">