Kamal Haasan Family Tree : કમલ હાસન રિલ લાઈફમાં હિટ અને રિયલ લાઈફ ફ્લોપ રહ્યો આવો છે પરિવાર

બોલિવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોના જાણીતા સ્ટાર્સ કમલ હાસન (Kamal Haasan)પોતાની કારકિર્દીમાં જેટલો સફળ રહ્યો તેટલો પર્સનલ લાઇફ વિવાદોમાં રહી છે. આવો જાણીએ અભિનેતાની લવ લાઈફ તેમજ પરિવાર વિશે.

Kamal Haasan Family Tree :  કમલ હાસન રિલ લાઈફમાં હિટ અને રિયલ લાઈફ ફ્લોપ રહ્યો આવો છે પરિવાર
Follow Us:
| Updated on: Nov 07, 2024 | 10:51 AM

Kamal Haasan Family Tree : સાઉથનોએ સુપરસ્ટાર, જેનું નામ આવતાની સાથે જ તેનો ફોટો લોકો સામે આવી જાય છે, જેણે મનોરંજનની દુનિયામાં અનેક સુપર હિટ ફિલ્મ આપી છે. તેણે પોતાના પાત્રોને એવી રીતે નિભાવ્યા છે કે તે લોકોના મનમાં આજે પણ જીવંત છે. ફિલ્મોમાં તેના પાત્રો માટે તે જેટલા વધુ પ્રખ્યાત થયા, તેટલા જ તેના અંગત જીવનએ તેને ચર્ચામાં રાખ્યા. બે લગ્ન પિતા બન્યા બાદ તે ફરીથી પ્રેમમાં પડ્યો અને આવું એક નહીં પરંતુ ત્રણ વખત બન્યું. લગ્ન પછી, બાળકો, છૂટાછેડા, જીવનમાં તે હજી પણ સિંગલ છે.

આજે અમે વાત કરી રહ્યા છીએ મેગા સ્ટાર કમલ હાસન (Kamal Haasan )ની.

કમલ હાસનનો જન્મ 7 નવેમ્બર 1954ના રોજ થયો હતો,એક તમિલ બ્રાહ્મણ પરિવારમાં, ડી. શ્રીનિવાસન, જેઓ વકીલ અને સ્વાતંત્ર્ય સેનાની હતા,અને રાજલક્ષ્મી, તેની માતા જેઓ ગૃહિણી હતા. હાસનને શરૂઆતમાં પાર્થસારથી નામ આપવામાં આવ્યું હતું. તેમના પિતાએ પાછળથી તેમનું નામ બદલીને કમલ હાસન રાખ્યું. તેમના ભાઈઓ, ચારુહાસન અને ચંદ્રહાસન એ પણ અનેક ફિલ્મમાં અભિનય કરી ચૂક્યા છે. હાસનની બહેન નલિની ક્લાસિકલ ડાન્સર છે

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

આ પણ વાંચો : એવું તો શું છે Bawal ફિલ્મમાં કે જાપાનના લોકોએ પણ ફિલ્મ રિલીઝ કરવાની માગ કરી, જાણો કારણ

ડાન્સર વીણા ગણપતિ સાથે લગ્નના બંધનમાં બંધાયા

actors Kamal Haasan 2 daughter Shruti Haasan and Akshara Haasan Know About Kamal Haasan Family

કમલ હાસન એક સ્ટાર અભિનેતા તેમજ દિગ્દર્શક, નિર્માતા, પ્લેબેક સિંગર છે. કમલે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે વર્ષ 1975માં ‘અપૂર્વ રાગંગલ’થી ડેબ્યૂ કર્યું હતું. બોલિવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોના જાણીતા સ્ટાર્સ કમલ હાસન પોતાની કારકિર્દીમાં સફળ રહ્યા પરંતુ પર્સનલ લાઇફ વિવાદોમાં રહી છે.

આવો જાણીએ અભિનેતાની લવ લાઈફ વિશે.

70ના દાયકમાં અભિનેત્રી શ્રીવિદ્યાની સાથે અફેર ખુબ ચર્ચામાં રહ્યું હતુ. શ્રીવિદ્યા સાથે બ્રેકઅપ થયા બાદ 1978માં 24 વર્ષની ઉંમરમાં ડાન્સર વીણા ગણપતિ સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. આ સંબંધો ખુબ સારા ચાલ્યા હતા પરંતુ કિસ્મતે સાથ આપ્યો નહિ અને 10 વર્ષ બાદ કમલ અને વાણીના તલાક વર્ષ 1988માં થયા હતા વાણી ક્લાસિકલ ડાન્સર છે.

આ પણ વાંચો : Gadar 2 : અમરીશ પુરી નહીં તો કોણ? જાણવા મળ્યું છે કે, શાહરૂખની પઠાણનો આ એક્ટર ‘ગદર 2’માં બનશે વિલન

લગ્નના 16 વર્ષ પછી તલાક થયા

કમલ હાસનની લાઈફમાં એન્ટ્રી થઈ અભિનેત્રી સારિકાની. કમલ હાસને તેની સાથે ત્યારે લગ્ન કર્યા જ્યારે તે પ્રથમ બાળક અટલે કે, શ્રુતિ હાસનને જન્મ આપવા જઈ રહી હતી. વાણી સાથે લગ્ન તુટયા બાદ 1988થી કમલ હાસનની સાથે રહેવા લાગ્યા. મીડિયા રિપોર્ટ મુજબ કમલ હાસન જ્યારે સારિકાની સાથે લિવ-ઈનમાં રહેતો હતો તે દરમિયાન તે પ્રગ્નેટ થઈ હતી. 28 જાન્યુઆરી 1986ના રોજ શ્રુતિ હાસનનો જન્મ થયો, સારિકા અને કમલે વર્ષ 1988માં લગ્ન કર્યા અને વર્ષ 1991માં સારિકાએ પોતાની બીજી પુત્રી અક્ષરાને જન્મ આપ્યો હતો. લગ્નના 16 વર્ષ પછી 2004માં કમલ હાસન અને સારિકાના તલાક થઈ ગયા.

ગૌતમી સાથે કમલ હાસન 13 વર્ષથી રિલેશનશિપમાં

છૂટાછેડા લીધા પછી, કમલ ગૌતમી સાથે રિલેશનશિપમાં હતો. 13 વર્ષ સાથે રહ્યા બાદ જ્યારે ગૌતમીએ કમલથી અલગ થવાની વાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું- ‘મને કહેતા દુઃખ થાય છે કે હવે શ્રી હસન અને હું સાથે નથી. લગભગ 13 વર્ષ સુધી સાથે રહ્યા પછી, આ મારા જીવનમાં મેં લીધેલા સૌથી પીડાદાયક અને મુશ્કેલ નિર્ણયોમાંથી એક છે. આ નિર્ણય લેવામાં મને ઘણો સમય લાગ્યો,

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">