Filmy challenge : આવી અંતાક્ષરી રમવાનો મોકો તમને મળે તો? જુઓ Video અને જણાવો કોણ લેશે Challenge?

કોણ લેશે ચેલેન્જ ? આ સીરિઝમાં Tv9 રોજ અવ નવા વીડિયો આપના માટે લાવી રહ્યું છે જેમાં કઈક નવું હશે. તમારે આ વીડિયો નિહાળી તેની નીચે આપવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે.

Filmy challenge : આવી અંતાક્ષરી રમવાનો મોકો તમને મળે તો? જુઓ Video અને જણાવો કોણ લેશે Challenge?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 5:32 PM

Filmy challenge: વાંચકોના દૈનિક મનોરંજન માટે Tv9 ગુજરાતી સમાચારો સાથે વિવિધ નવી નવી સીરિઝ લાવતું રહે છે. આવી જ ફરી એક નવી ચેલેન્જ વાચકો માટે લાવ્યા છીએ જેમાં કેટલાક ફની વીડિયો અમે તમારા સમક્ષ રજૂ કરીશું. જેમાં આપને વીડિયો જોઈને કેટલાક સરળ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આજે રજૂ કરેલ વીડિયો હિન્દી ફિલ્મના ગીતનો છે. તમારે આ વીડિયો જોઈને પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાનો છે.

આ સીરિઝનું નામ છે ‘કોણ લેશે ચેલેન્જ’ આ ચેલેન્જમાં રોજબરોજ દર્શકો માટે અમે એવા ફની વીડિયો લાવીશું જેમાં કઈક નવું હશે એટ્લે કે તમારા રોજ બરોજના જીવનને લગતી આ વીડિયોમાં કેટલીક વાતો હશે. તો થઈ જાઓ તૈયાર અને નક્કી કરી લો કોણ લેશે ચેલેન્જ ?

આજે જે વીડિયો દર્શકો માટે લાવ્યા છીએ તે વીડિયો 1968 ની એક ફિલ્મ પડોસનનો છે. જેમાં એક નારીના વખાણ માટેની અંતાક્ષરીની સ્પર્ધા છે. જેમાં સૂરપેટીના તાલ સાથે અંતાક્ષરી સ્પર્ધા થાય છે. 1968નું આ એક હિન્દી ગીત છે. જેના શબ્દો – એક ચતુર નાર બડી હોશિયાર… આ શબ્દો સાંભળતા જ સ્પષ્ટ થાય છે કે આ ગીતમાં કઈ વાત છે. પરંતુ આ એક લાઇન નહીં પરંતુ અહી આ વીડિયોમાં બે સ્પર્ધકો વચ્ચે એવી અંતાક્ષરી જામે છે કે અમે પણ જોતાં રહી જશો.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

તો જુઓ આ વીડિયો

(મજેદાર ગીતનો આ વીડિયો જોવા માટે જ્યા Watch on YouTube લખ્યું છે તેના પર ક્લિક કરો)

આ ગીત સાંભળ્યા બાદ તમે પોતાનું હસવાનું ચોક્કસ રોકી નહીં શકો પરંતુ હવે આ વીડીયો જોયા બાદ તમારે સરળ પ્રશ્નનો જવાબ આપવાનો છે તો કોણ લેશે ચેલેન્જ ?

પ્રશ્ન એ છે કે આ વીડીયોમાં જે મહિલા માટે અંતાક્ષરી થઈ રહી છે તે કલાકારનું નામ શું છે ?

A) તનુજા સમર્થ

B) સાયરા બાનુ

C) અરુણા ઈરાની

D) મુમતાઝ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">