અમિતાભ બચ્ચન કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ, સવારે એન્જીયોપ્લાસ્ટી સર્જરી થઈ

બોલિવુડ સ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે અભિનેતાની એન્જીયોપ્લાસ્ટી સર્જરી થઈ છે.કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે.

અમિતાભ બચ્ચન કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ, સવારે એન્જીયોપ્લાસ્ટી સર્જરી થઈ
Follow Us:
Nirupa Duva
| Edited By: | Updated on: Mar 16, 2024 | 9:04 AM

બોલિવુડનો શેહનશાહ અમિતાભ બચ્ચન હંમેશા તેની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. 81 વર્ષની આ ઉંમરમાં પણ અભિનેતાના લાખો ચાહકો છે. હાલમાં અભિનેતાના સ્વાસ્થને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે સવારે તેની એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે. જેના માટે તેમને મુંબઈ સ્થિત કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાહકો બિગ બીની તબિયતને લઈ ખુબ પરેશાન છે પરંતુ હવે જાણકારી મળી રહી છે કે બચ્ચન આ કોઈ સર્જરી થઈ નથી પણ તે રુટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા હોવાનું સામે આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

કુલીની શૂટિંગ દરમિયાન ઈજા થઈ

બિગ બીએ આજે બપોરના 12 કલાકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતુ હમેશા ગ્રેટિટ્યુડ… કહેવામાં આવી રહ્યું છે કે, બચ્ચને સર્જરી બાદ પોતાના સોશિયલ મીડિયા પર તેના ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે.આ પહેલા પણ અમિતાભ બચ્ચનને કુલીની શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તો કવિતાઓ તેમજ ફોટો પોસ્ટ કરતા રહે છે.

જલસાની બહાર ચાહકો સાથે મુલાકાત કરે છે

તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનની ખુબ મોટી ફેન ફોલોઈંગ છે અને તેના ચાહકો સ્ટારની એક ઝલક જોવા માટે આતુર હોય છે. બિગ બીને મળવા માટે પણ તેના ઘરની બહાર ચાહકોની ભીડ લાગે છે. અમિતાભ બચ્ચન દર રવિવારે તેના ઘર જલસાની બહાર ચાહકો સાથે મુલાકાત કરે છે. ગુરુવારના રોજ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ચાહકો સાથેની મુલાકાતના ફોટા શેર કર્યા હતા. આ સાથે તેમણે લખ્યું તુ કે, હમબલ્ડ બીયોંડ

અમિતાભ બચ્ચને 81 વર્ષની ઉંમરમાં પણ બોલિવુડમાં સતત કામ કરી રહ્યા છે. તેની પાસે હાલમાં અનેક ફિલ્મો છે જેના પર તેઓ કામ કરી રહ્યા છે. બિગબીની ફિલ્મોની લિસ્ટમાં મોટા મોટા બજેટની ફિલ્મો પણ સામેલ છે.

આ પણ વાંચો : ફિલ્મો નહિ પરંતુ ટેલિવિઝન શોથી ફેમસ થઈ, રિયલ નહિ પરંતુ રીલ નામથી વધુ ફેમસ છે આ અભિનેત્રી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">