બીજા બાળકને જન્મ આપ્યા બાદ Kareenaએ પોસ્ટ કરી પહેલી તસ્વીર, ફેન્સએ બેબો પાસે કરી કંઈક આવી ડિમાન્ડ

બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાને ( Kareena Kapoor Khan)  21 ફેબ્રુઆરીના રોજ બીજા બાળકને જન્મ આપ્યો હતો. પ્રેગનેન્સી દરમિયાન કરીના એક્ટિવ રહેવામાં કોઈ કમી રાખી ના હતી.

બીજા બાળકને જન્મ આપ્યા બાદ Kareenaએ પોસ્ટ કરી પહેલી તસ્વીર, ફેન્સએ બેબો પાસે કરી કંઈક આવી ડિમાન્ડ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 01, 2021 | 6:58 PM

બોલીવુડની બેબો એટલે કે કરીના કપૂર ખાને ( Kareena Kapoor Khan)  21 ફેબ્રુઆરીના રોજ બીજા બાળકને જન્મ આપ્યો હતો. પ્રેગનેન્સી દરમિયાન કરીના એક્ટિવ રહેવામાં કોઈ કમી રાખી ના હતી. આ દરમિયાન કરીનાએ ઘણી પ્રોડક્ટનું શૂટિંગ કર્યું હતું. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. ડિલિવરીના એક-બે દિવસ પહેલા સુધી કરીના તેની રહેણાંક બિલ્ડિંગમાં ચાલતી જોવા મળી હતી. 40ની ઉંમર પાર કરી ચુકેલી કરીના પ્રેગ્નેન્સી દરમિયાન યોગ દ્વારા તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ડિલિવરી બાદ લગભગ એક અઠવાડિયા સોશિયલ મીડિયાથી દુર રહ્યા બાદ બેબો સોમવારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ થઇ હતી. કરીનાએ નવી તસ્વીર સાથે ફેન્સ અને ફોલોઅર્સનું સ્વાગત કર્યું હતું. કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી લખ્યું હતું કે, આપ સૌને નમસ્તે. તમને બધાને ઘણા યાદ કર્યા. ફેન્સએ તેનું સ્વાગત કર્યું હતું. ઘણા સેલેબ્સએ કમેન્ટ કરી હતી. કી ઔર કામાં કરીના સાથે કામ કરનાર અર્જુન કપૂરે કરીનાની આ તસ્વીર પર કમેન્ટ કરી હતી કે, – રોસ્ટ ચિકન લૂક. તો ઘણા ફેન્સએ કરીનાના નાના બાળકને જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે, અમારે નાનકડા સ્તરને જોવો છે. તમને બંનેને બહુ જ પ્રેમ.

જણાવી દઈએ કે, આ વખતે સૈફ અને કરીનાએ તેમના બાળકને મીડિયાથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. મોટા પુત્ર તૈમૂર અલી ખાનના નામના વિવાદ પછી સૈફ-કરીના આ વખતે ખૂબ સાવધ છે અને બીજા બાળકનું નામ જાહેર કરવામાં ઉતાવળ ન કરી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે સૈફ અને કરીનાને તેમના બીજા બાળકને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે મેળવશે.

ડિલિવરી પહેલા સૈફ અને કરીના નવા મકાનમાં શિફ્ટ થઈ ગયા હતા. કરીના ઘરે પરત ફર્યા બાદ તેની બહેન કરિશ્મા કપૂર, મિત્રો અમૃતા અરોરા, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તેમને મળવા ઘરે પહોંચ્યા હતા. ગત વર્ષે ઓગસ્ટમાં સૈફ અને કરીનાએ બીજી પ્રેગનેન્સીની ઘોષણા કરી હતી. બંનેના લગ્ન ઓક્ટોબર 2012 માં થયા હતા. કરીના આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢા સાથે મોટા પડદે પરત ફરવાની છે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">