રાજકારણમાં પ્રવેશતાની સાથે જ કંગનાએ ખરીદી આટલી મોંઘી કાર, Video થયો Viral

કંગના રનૌત તેની નવી કારમાં મુંબઈની આસપાસ ફરતી જોવા મળી હતી. અભિનેત્રીએ રાજકારણમાં પ્રવેશતાની સાથે જ બીજી મર્સિડીઝ ખરીદી છે. લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી કંગના રનૌતને મેદાનમાં ઉતારી છે.

રાજકારણમાં પ્રવેશતાની સાથે જ કંગનાએ ખરીદી આટલી મોંઘી કાર, Video થયો Viral
Kangana Ranaut bought a luxury car
Follow Us:
| Updated on: Apr 08, 2024 | 12:45 PM

કંગના રનૌત આજકાલ પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં છે. હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી લોકસભા ઉમેદવાર તરીકે કંગનાને ભાજપે ટિકિટ આપી છે.  બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે રાજકારણમાં પ્રવેશતા જ એક લક્ઝરી કાર ખરીદી છે.

બોલિવૂડની ક્વિન અને પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાની નવી લક્ઝરી કારમાં સવારી કરતી જોવા મળી હતી. અભિનેત્રી કંગનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

અભિનેત્રી પાસે પહેલેથી જ મર્સિડીઝ મેબેક S680 છે. તાજેતરમાં તેણે તેની બીજી મેબેક મર્સિડીઝ-મેબેક જીએલએસ ખરીદી. તેની કિંમત 2 કરોડ 43 લાખ રૂપિયા છે. કંગનાએ 3 કરોડ 6 લાખ રૂપિયામાં Maybach S680 ખરીદી હતી.

રાજકારણમાં આવ્યા બાદ કંગનાએ ખરીદી કાર

કંગના રનૌત રવિવારે મુંબઈમાં તે તેની નવી મર્સિડીઝ મેબેક લઈને જોવા મળી હતી. અભિનેત્રી સલૂનમાંથી બહાર નીકળતી વખતે સફેદ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આ સમયે તેની નવી કારે પાપારાઝીનું ધ્યાન આકર્ષિત કર્યું અને તેઓએ અભિનેત્રીની નવી કાર સાથે કંગનાની તસવીરો ક્લિક કરી. તમને જણાવી દઈએ કે રાજકારણમાં આવ્યાના થોડા જ દિવસોમાં કંગના રનૌતે નવી કાર ખરીદી છે. તે મંડીથી ભાજપ માટે ચૂંટણી લડી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કંગના તેની નવી કારમાં બેસતા પહેલા તસવીરો માટે પોઝ આપતી જોવા મળી હતી.

કંગના રનૌતની લક્ઝરી કાર

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કંગના રનૌત સફેદ રંગની મર્સિડીઝ બેન્ઝ મેબેક જીએલએસમાં બેઠી હતી. કંગના ગયા મહિને ભાજપમાં જોડાઈ હતી. મંડીમાં ભાજપના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ દિવસોમાં અભિનેત્રી રેલીઓમાં વ્યસ્ત છે. જો કે કંગના રનૌતે કારની કિંમત અંગે કોઈ માહિતી આપી નથી. કંગના રનૌતના કાર કલેક્શનમાં વધુ એક લક્ઝરી કારનો પણ ઉમેરો થયો છે.

કંગના રનૌતનું વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત છેલ્લે ફિલ્મ ‘તેજસ’માં જોવા મળી હતી. અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ઇમરજન્સી’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં કંગના રનૌત ઉપરાંત અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિંદ સોમન જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મના નિર્દેશક અને નિર્માતા કંગના છે. ફિલ્મ ‘ઇમર્જન્સી’ 14 જૂન, 2024ના રોજ રિલીઝ થશે.

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">