Johnny-Amber Case: જોની ડેપ સામે કેસ હારી ગયા પછી, સાઉદીના એક વ્યક્તિએ એમ્બર હર્ડ સાથે લગ્ન કરવાની કરી ઓફર, કહ્યું- હું તે વૃદ્ધ માણસ કરતાં સારો છું

જોની ડેપ (Johnny Depp) અને એમ્બર હર્ડ (Amber Heard) વર્ષ 2009માં 'રમ ડાયરી'ના સેટ પર મળ્યા હતા અને તે પછી જ બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2015માં બંનેએ લગ્ન કર્યા હતા.

Johnny-Amber Case: જોની ડેપ સામે કેસ હારી ગયા પછી, સાઉદીના એક વ્યક્તિએ એમ્બર હર્ડ સાથે લગ્ન કરવાની કરી ઓફર, કહ્યું- હું તે વૃદ્ધ માણસ કરતાં સારો છું
High-profile defamation case of Depp and Heard
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 11:56 PM

જોની ડેપ (Johnny Depp) અને એમ્બર હર્ડના (Amber Heard) માનહાનિ કેસની ટ્રાયલ હમણાં જ પૂરી થઈ છે. આ ટ્રાયલ દરમિયાન આવી ઘણી બાબતો સામે આવી જે હેડલાઈન્સમાં રહી હતી. વર્જિનિયાના ફેરફેક્સમાં 6 અઠવાડિયા લાંબી આ ટ્રાયલ ચાલી રહી હતી અને જોની ડેપ 50 મિલિયન ડોલરનો કેસ જીતી ચૂક્યા છે. તેણે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વૉઇસ નોટ મોકલી છે અને જોની ડેપને વૃદ્ધ ગણાવતા તેણે પોતાને તેના કરતા વધુ સારા ગણાવ્યા છે. તે વ્યક્તિએ એમ્બરને કહ્યું કે એમ્બરે હવે તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ કારણ કે તેની પાસે કંઈ બચ્યું નથી.

સાઉદીના એક વ્યક્તિએ એમ્બરને લગ્ન કરવાની ઓફર કરી

તમને જણાવી દઈએ કે જોની ડેપે વર્ષ 2018માં વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત થયેલા ઓપ-એડના સંબંધમાં એમ્બર હર્ડ પર માનહાનિનો કેસ કર્યો છે. જ્યાં તેણે પોતાની જાતને દુર્વ્યવહારથી બચી ગયેલી વ્યક્તિ ગણાવી હતી. જોકે તેણે ડેપનું નામ લીધું ન હતું, પરંતુ તેની કાનૂની ટીમે 50 મિલિયનના વળતરનો દાવો કર્યો હતો. જો કે હવે જોની ડેપ કેસ જીતી ગયો છે, પરંતુ આ દરમિયાન સાઉદીના એક વ્યક્તિએ એમ્બરને લગ્ન કરવાની ઓફર કરી છે. ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર એમ્બરના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં તે વ્યક્તિએ અંબરને જીવનભર ખુશ રાખવાનું વચન આપ્યું છે.

સાઉદીના વ્યક્તિની વૉઈસ નોટ વાયરલ

વોઈસ નોટમાં સાઉદીના તે વ્યક્તિએ કહ્યું છે કે ‘એમ્બર, હવે તારા બધા દરવાજા બંધ થઈ ગયા છે અને હવે તારી સંભાળ રાખવા માટે મારા સિવાય કોઈ નથી. મેં નોંધ્યું છે કે કેટલાક લોકો તમને નફરત કરે છે, તમને ધમકી આપે છે, તેથી જ મેં તમારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. અલ્લાહ આપણને બંનેને આશીર્વાદ આપે. તમે વરદાન છો પણ લોકો તમારી કદર પણ કરતા નથી. હું ઓછામાં ઓછો તે વૃદ્ધ માણસ કરતા તો સારો જ છું. તે વ્યક્તિની આ વૉઇસ નોટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જોની ડેપ અને એમ્બર હર્ડ 2009માં ‘રમ ડાયરી’ના સેટ પર મળ્યા હતા

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જોની ડેપ અને એમ્બર હર્ડ વર્ષ 2009માં ‘રમ ડાયરી’ના સેટ પર મળ્યા હતા અને ત્યારબાદ જ બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2015માં બંનેએ લગ્ન કર્યા હતા. તે સમયે જોની ડેપ ફ્રેન્ચ અભિનેત્રી વેનેસા પેરાડિસ સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને એમ્બર હર્ડ ફોટોગ્રાફર તસ્યા વેન રીને ડેટ કરી રહી હતી. બંને પોતાના જુના પ્રેમીઓને છોડીને આ સંબંધમાં આવી ગયા અને વર્ષ 2011થી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. જોની ડેપ અને એમ્બર હર્ડે વર્ષ 2014માં સગાઈ કરી હતી અને વર્ષ 2015માં બંનેએ બહામાસ ટાપુ પર એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા.

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">