Punjab Election 2022: રાહુલ ગાંધીની હાજરીમાં એક જ મંચ પરથી ચન્ની અને સિદ્ધુનું મોટું નિવેદન- અમારી વચ્ચે કોઈ લડાઈ નથી

સિદ્ધુ ભલે પ્રદેશ અધ્યક્ષ હોય, પરંતુ થોડા દિવસો પહેલા તેઓ પોતાને આગામી સીએમ તરીકે પ્રોજેક્ટ કરતા જોવા મળ્યા હતા. પાર્ટીનો મેનિફેસ્ટો આવે તે પહેલા જ તેમણે ચંદીગઢમાં પોતાનું અલગ પંજાબ મોડલ આગળ ધપાવ્યું હતું.

Punjab Election 2022: રાહુલ ગાંધીની હાજરીમાં એક જ મંચ પરથી ચન્ની અને સિદ્ધુનું મોટું નિવેદન- અમારી વચ્ચે કોઈ લડાઈ નથી
Navjot Singh Sidhu - Charanjit Singh Channi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 10:40 PM

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 (Punjab Assembly Elections 2022) માટે કોંગ્રેસની ‘પંજાબ ફતેહ’ રેલી, પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની (Rahul Gandhi) આગેવાનીમાં ગુરુવારે જલંધરમાં શરૂ થઈ. આ દરમિયાન રાહુલ ગાંધીની હાજરીમાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પાર્ટીના રાજ્ય પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ મોટી જાહેરાત કરી હતી. પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તરફ ઈશારો કરતા બંને નેતાઓએ કહ્યું કે અમારી વચ્ચે કોઈ લડાઈ નથી. પંજાબની ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરો. પંજાબ કોંગ્રેસમાં સીએમ પદને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. હાઈકમાન્ડ માટે પણ સીએમનો ચહેરો માથાનો દુખાવો બની ગયો હતો. જેનો હવે ઉકેલ આવે તેમ લાગી રહ્યું છે.

તાજેતરમાં પંજાબમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદને લઈને સતત લડાઈ ચાલી રહી છે. એક તરફ સીએમ ચરણજીત સિંહ ચન્ની અને બીજી તરફ પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ હાઈકમાન્ડની માથાનો દુખાવો વધારી દીધો હતો.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

સિદ્ધુ ભલે પ્રદેશ અધ્યક્ષ હોય, પરંતુ થોડા દિવસો પહેલા તેઓ પોતાને આગામી સીએમ તરીકે પ્રોજેક્ટ કરતા જોવા મળ્યા હતા. પાર્ટીનો મેનિફેસ્ટો આવે તે પહેલા જ તેમણે ચંદીગઢમાં પોતાનું અલગ પંજાબ મોડલ આગળ ધપાવ્યું હતું. સિદ્ધુના આ પંજાબ મોડલના બેનરમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની તસવીર જ ગાયબ હતી.

સિદ્ધુએ સીએમને લઈને આપ્યું મોટું નિવેદન

સિદ્ધુએ કોંગ્રેસ હાઈકમાન્ડને પણ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘ભાઈ સીએમ પંજાબના લોકો બનાવશે. તમને કોણે કહ્યું કે હાઈકમાન્ડ સીએમ બનાવશે? પંજાબના લોકોએ પાંચ વર્ષ પહેલા ધારાસભ્ય પણ બનાવ્યા હતા. હું ધારાસભ્ય બનીશ કે નહીં, તે પંજાબની જનતાએ નક્કી કરવાનું છે. જ્યારે કોઈ એજન્ડા હશે ત્યારે પંજાબની જનતા નિર્ણય લેશે. તો આ વાત ભૂલી જાવ. પંજાબની જનતાએ ધારાસભ્ય બનાવવાના છે અને પંજાબના લોકોએ મુખ્યમંત્રી બનાવવાના છે. તેથી કોઈ ગેરસમજ ઊભી કરશો નહીં.

આ પણ વાંચો : Aparna Yadav: વધારે સારા મુખ્યમંત્રી કોણ ? યોગી આદિત્યનાથ કે સસરા મુલાયમ સિંહ યાદવ ? જાણો TV9 Satta Sammelanમાં અપર્ણા યાદવનો જવાબ

આ પણ વાંચો : UP Assembly Election 2022: ‘જાટ સમુદાય ભાજપથી નારાજ રહી શકે નહીં’, રાજનાથ સિંહે પૂર્વ PM ચૌધરી ચરણ સિંહને ગણાવ્યા આદર્શ

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">