20 એપ્રિલના મહત્વના સમાચાર : સીએમ શિંદેએ મહારાષ્ટ્રની સંભાજીનગર નગર સીટ માટે ઉમેદવાર જાહેર કર્યા

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સરેરાશ 60 ટકા મતદાન થયુ છે. ત્રિપુરા અને બંગાળમાં સૌથી વધુ તો બિહાર-રાજસ્થાનમાં સૌથી ઓછું મતદાન નોંધાયુ છે. પરશોત્તમ રૂપાલા વિવાદ મુદ્દે રાજપૂતો આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે. તેમણે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

20 એપ્રિલના મહત્વના સમાચાર : સીએમ શિંદેએ મહારાષ્ટ્રની સંભાજીનગર નગર સીટ માટે ઉમેદવાર જાહેર કર્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2024 | 6:56 PM

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સરેરાશ 60 ટકા મતદાન થયુ છે. ત્રિપુરા અને બંગાળમાં સૌથી વધુ તો બિહાર-રાજસ્થાનમાં સૌથી ઓછું મતદાન નોંધાયુ છે. પરશોત્તમ રૂપાલા વિવાદ મુદ્દે રાજપૂતો આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે. તેમણે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઇ છે. સભામાં તિરંગો આપી નિયમ ભંગ કર્યાનો ભાજપનો આરોપ છે. ગુજરાતના લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. પવનની દિશા બદલાતા ગરમી ઘટશે.  અમદાવાદ સહિતના શહેરોમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે..દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">