જેની ઠુમ્મર ચૂંટણી પરિણામ 2024
INC
2008થી સક્રિય રાજકારણમાં આવનારા જેની ઠુમ્મર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અન પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરના પુત્રી છે. લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા જેની ઠુમ્મર અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વર્ષ 2015થી 2018 સુધી મહત્વપૂર્ણ કામગીરી કરી ચુક્યા છે. કોંગ્રેસે અમરેલી લોકસભા બેઠક પરથી જેની ઠુમ્મરને મેદાને ઉતારી પાટીદાર અને મહિલા બંને કાર્ડ રમવાનો પ્રયાસ કર્યો છે. અનેક મહિલાઓના ગૃપ સાથે સંકળાયેલા હોવાના કારણે જિલ્લાની મહિલાઓની નાડ જેની બરાબર પારખે છે. જેના કારણે તેમની પસંદગી કરાઈ છે.
ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ જેની ઠુમ્મરની સમગ્ર જિલ્લામાં શિક્ષિત મહિલા નેતા તરીકેની ઓળખ ધરાવે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી સમયે અનેક જિલ્લાઓ અને રાજ્યમાં તેમન મહિલા નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. 2023માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી સમયે ઝાલાવાડ બેઠક પરથી કોંગ્રેસના નિરીક્ષક તરીકેની તેઓ જવાબદારી પણ નિભાવી ચુક્યા છે. 2018 થી 2021 સુધી તેઓ ઈન્ડિયન યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી પણ રહી ચુક્યા છે.
શિક્ષિત મહિલા
અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે પસંદગી થતા જેની ઠુમ્મરે શિર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યુ કે આ ચૂંટણીમાં મન કી બાત અને 26 માંથી 26ની હેટ્રિક મારવા સહિતના તમામ દાવાઓ ખોખલા સાબિત થશે. તેમા શંકાને કોઈ સ્થાન નથી કે લોકોની સમસ્યાઓ વિકરાળ બની છે. લોકોના અનેક પ્રશ્નો છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 15 વર્ષથી જિલ્લામાં ભાજપના સાંસદ છે. ડબલ એન્જિનની સરકાર હોવા છતા લોકોની અનેક સમસ્યાઓ છે. અમરેલી જિલ્લામાંથી યુવાનો માઈગ્રેટ કરી રહ્યા છે. જિલ્લામાં પાંચેપાંચ ધારાસભ્યો ભાજપના છે છતા વિકાસની રફ્તારને બ્રેક લાગી ગઈ છે. તેમણે કહ્યુ હું અમરેલીની દીકરી છુ અને જ્યારે દીકરીઓ આગળ આવી છે ત્યારે આ દીકરી જીત સુધી પહોંચશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.
જેની ઠુમરના પિતા પણ અગાઉ સાંસદ રહી ચૂક્યા છે
જેની ઠુમ્મર રાજકીય પરિવારમાંથી આવે છે. પિતા વીરજી ઠુમ્મર કોંગ્રેસના લડાયક અને સિનિયર નેતા છે. અગાઉ સાંસદ અને ધારાસભ્ય રહી ચુક્યા છે. હવે કોંગ્રેસ પક્ષે તેમની દીકરીને તક આપી છે. ત્યારે બનાસકાંઠાની જેમ જ અમરેલી બેઠક પર પણ ચૂંટણીનો જંગ રસપ્રદ બનશે
ભારતમાં આ લોકો નથી કરી શકતા મતદાન
ભારત એક લોકશાહી દેશ છે, જ્યાં નાગરિકોને તેમની સરકાર પસંદ કરવાની તક મળે છે. શું તમે જાણો છો કે કેટલાક લોકો ભારતમાં રહે છે પણ મતદાન કરી શકતા નથી? તો આ વિશે વિસ્તારથી વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Oct 13, 2025
- 12:56 PM
સીપી રાધાકૃષ્ણન બન્યા નવા 'ઉપરાષ્ટ્રપતિ', બી.સુદર્શન રેડ્ડી હાર્યા
સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી જીતી ગયા છે. તેઓ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. જણાવી દઈએ કે, ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા.
- Ravi Prajapati
- Updated on: Sep 09, 2025
- 8:32 PM
લોકસભા ચૂંટણીના પરિણામો માત્ર 5 કલાકમાં આવ્યા : અશ્વિની વૈષ્ણવ
દેશના નંબર-1 ન્યૂઝ નેટવર્ક TV9 નેટવર્કની ન્યૂઝ9 ગ્લોબલ સમિટ શરૂ થઈ ગઈ છે. આ વખતે આ કાર્યક્રમ જર્મનીમાં થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશમાં બદલાતા ટેકનોલોજીના વાતાવરણ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતમાં ચૂંટણીની દિશા અને સ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ છે.
- Sagar Solanki
- Updated on: Nov 21, 2024
- 11:48 PM
ઉમેદવારી પત્ર ભરતા પહેલા વાયનાડમા પ્રિયંકાએ કર્યો રોડ શો, જુઓ ફોટા
વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 1989 માં તેણીના પિતા રાજીવ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા ત્યારથી 35 વર્ષમાં તેણીએ તેની માતા સોનિયા ગાંધી સાથે કામ કર્યું છે. તેમના ભાઈ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સાથીદારો માટે પ્રચાર કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Oct 23, 2024
- 3:56 PM
અજીત પવારને કારણે અમે લોકસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં હાર્યાઃ ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પહેલા એવા મોટા રાજકારણી છે, જેમણે મહારાષ્ટ્રમાં ભાજપ અને એનડીએની હાર માટે અજિત પવારને જવાબદાર ઠેરવ્યા છે. ફડણવીસે કહ્યું છે કે જો અમને લોકસભા ચૂંટણીમાં અજિત પવાર તરફી મત મળ્યા હોત તો અમે મહારાષ્ટ્રમાં આટલી ખરાબ રીતે હાર્યા ના હોત.
- TV9 Gujarati
- Updated on: Sep 26, 2024
- 8:09 PM
કેન્દ્રીય કેબિનેટમાં "One Nation, One Election" ને મંજૂરી
"One Nation, One Election" એ એક પ્રસ્તાવિત ખ્યાલ છે જેના હેઠળ લોકસભા (કેન્દ્ર) અને વિધાનસભા (રાજ્ય)ની ચૂંટણીઓ સમગ્ર દેશમાં એક સાથે યોજાય છે. તેનો ઉદ્દેશ્ય તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજીને સમય, નાણાં અને વહીવટી સંસાધનોની બચત કરવાનો છે. આ વચ્ચે કેટલાક સવાલો પણ ઉદભવે છે. જેનું સમાધાન લાવવું પણ જરૂરી છે.
- Sagar Solanki
- Updated on: Sep 18, 2024
- 5:12 PM
વન નેશન-વન ઈલેક્શનનો સૌથી મોટો પડકાર શું છે જાણો
2019માં લોકસભા ચૂંટણી દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક રિપોર્ટ મુજબ આ ચૂંટણીમાં 55 હજાર કરોડ રુપિયા ખર્ચ થયા હતા. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો તેની સામે કેટલા પડકારો છે તેના વિશે વાત કરીશું.
- Nirupa Duva
- Updated on: Sep 18, 2024
- 5:07 PM
વન નેશન-વન ઈલેક્શનના ફાયદા શું છે, જાણો
વન નેશન-વન ઇલેક્શનનો અર્થ છે કે, લોકસભા ચૂંટણીને સાથે તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કે, વન નેશન-વન ઈલેક્શનથી કેટલો ફાયદો થશે.
- Nirupa Duva
- Updated on: Sep 18, 2024
- 4:04 PM
ખેડૂત સંગઠનોએ બદલી સ્ટ્રૈટજી, રાહુલ ગાંધીને મદદની અપીલ કરી, જાણો
ખેડૂત સંગઠનોએ હવે રાજકીય પક્ષો પાસેથી સમર્થન મેળવવાનું શરૂ કર્યું છે. સંયુક્ત કિસાન મોરચા વતી કેટલાક ખેડૂતો મંગળવારે અલ્હાબાદના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ અને કૌશામ્બીના સાંસદ પુષ્પેન્દ્ર સરોજને મળ્યા હતા. તેમને C2 પ્લસ 50% ફોર્મ્યુલા અને MSPના અમલીકરણ પર ખાતરીપૂર્વક પાકની ખરીદી સંબંધિત માંગ વિશે જણાવ્યું.
- krushnapalsinh chudasama
- Updated on: Jul 17, 2024
- 9:58 PM
ભારતે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે... PMનું વિયેનામાં સંબોધન
પીએમ મોદીએ બુધવારે વિયેનામાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેણે કહ્યું કે આ મારી પ્રથમ મુલાકાત છે. એક ઐતિહાસિક અવસર પર આ રાહનો અંત આવ્યો છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે,
- krushnapalsinh chudasama
- Updated on: Jul 10, 2024
- 11:44 PM