ચંદનજી ઠાકોર ચૂંટણી પરિણામ 2024
પાટણ
INC
Lost
ચંદનજી ઠાકોર ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ત્યારે લોકસભાની પાટણ બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ ચંદનજી ઠાકોરનું નામ જાહેર કર્યુ છે. ચંદનજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જયનારાયણ વ્યાસ સામે જીત્યા હતા.
લોકસભાની પાટણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર વ્યવસાયે ખેતી અને બિલ્ડર છે. આ સાથે તેમની ધર્મ પત્નિ પણ તેમના વ્યવસાય સાથે જોડાયેલા છે. ચંદનજી ઠાકોરનો જન્મ 01 જૂન 1972ના રોજ સુજનીપુરમાં થયો હતો. જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જાળવી રાખવા માટે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે.
નામChandanji Thakor
ઉંમર51 વર્ષ
લિંગ પુરુષ
લોકસભા મતવિસ્તાર પાટણ
ગુનાહિત ઈતિહાસ Yes (1)
કુલ સંપતિ ₹ 13.7Crore
કુલ દેવું ₹ 9.6Crore
શૈક્ષણિક લાયકાત10th Pass
All the information available on this page has been provided by Association for Democratic Reforms (ADR) | MyNeta and sourced from election affidavits available in the public domain of Election Commission of India