Surat Bardoli Election Result 2022 LIVE Updates: બારડોલી વિધાનસભા બેઠક પર ભાજપના ઈશ્વર પરમારની જીત

Surat Bardoli MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: બારડોલી વિધાનસભા બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. બારડોલી વિધાનસભા બેઠક પર ભાજપના ઈશ્વર પરમારની જીત થઈ છે.

Surat Bardoli Election Result 2022 LIVE Updates: બારડોલી વિધાનસભા બેઠક પર ભાજપના ઈશ્વર પરમારની જીત
Surat Bardoli election result 2022 live counting updates in gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 12:07 PM

ગુજરાતની બારડોલી-ST પશ્ચિમ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result  બારડોલી વિધાનસભા બેઠક પર ભાજપના ઈશ્વર પરમારની જીત થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે પન્ના પટેલને ટિકિટ આપીને  ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમને  ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે ઈશ્વર પરમારને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 4277743ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને 12 નાપાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રાજેન્દ્ર પ્રસાદ મોરથાનાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 1610860ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમણે B.Com કર્યુ છે. ત્યારે હાલ આ બેટઠ પર ભાજપનો ભગવો લહેરાયો છે.

2017માં ભાજપ તરફે રહ્યા હતા મતદારો

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રિપિટની થિયરી અપનાવીને ઈશ્વરભાઈ પરમારને જ ફરી ટીકીટ આપી હતી. કોંગ્રેસે ઉમેદવાર બદલીને ઈશ્વરભાઈ પરમારની સામે યુવા અગ્રણી તરુણ વાઘેલાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ ઉમેદવાર ઈશ્વરભાઈ પરમારે કોંગ્રેસ ઉમેદવાર તરુણ વાઘેલાને 34,854 મતોથી હરાવ્યા હતા. ઈશ્વરભાઈ પરમારને 97,774 મત જ્યારે કોંગ્રેસના તરુણ વાઘેલાને 59,920 મતો મળ્યા હતા. બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,63,925 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,36,978 પુરુષ મતદારો છે અને 1,26,943 મહિલા મતદારો છે તથા 4 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. બારડોલી વિધાનસભામાં હળપતિ મતદારોની સૌથી વધુ સંખ્યા છે, જે લગભગ 60 હજાર જેટલી છે. હળપતિ મતદારોની આ સંખ્યા કુલ મતદારોના અંદાજિત 25 ટકા જેટલી છે.

સુરતની બારડોલી બેઠક પર હળપતિ સમાજનો દબદબો

આ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. બારડોલી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થયા બાદ બારડોલી વિધાનસભા બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. વર્ષ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સતત બે ટર્મથી ભાજપના ઈશ્વરભાઈ પરમાર આ બેઠક પર જીતતા આવ્યા છે. વર્ષ 2008માં નવા સીમાંકન બાદ બારડોલી વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. ઉપરાંત પાટીદાર અને અનુસુચિત જાતિના મતદારો પણ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પર અસર કરી શકે છે. બારડોલી વિધાનસભામાં હળપતિ સમાજ જે પક્ષની તરફેણમાં રહેશે તેની જીત થશે. કોંગ્રેસના પરંપરાગત મતદાર તરીકે ગણના પામતા હળપતિ સમાજનો છેલ્લી બે ટર્મથી ભાજપ તરફનો ઝુકાવ વધ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">