Jhalod Election Result 2022 LIVE Updates : ઝાલોદ વિધાનસભા બેઠક પર ભાજપના મહેશ ભૂરિયાની 35 હજારથી વધુ મતથી જીત

Jhalod MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: ઝાલોદ બેઠક પર કોંગ્રેસના મિતેશ ગરાસીયાની જીત થઈ છે. જ્યારે ભાજપના મહેશ ભુરિયાને હારનો સામનો કરવો પડ્યો છે તો આમ આદમી પાર્ટીના અનિલ ગરાસિયાની પણ હાર થઈ છે. ઝાલોદ વિધાનસભા બેઠક પર ભાજપના મહેશ ભૂરિયાની 35 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના મિતેશ ગરાસીયાની હાર થઈ છે.

Jhalod Election Result 2022 LIVE Updates : ઝાલોદ વિધાનસભા બેઠક પર ભાજપના મહેશ ભૂરિયાની 35 હજારથી વધુ મતથી જીત
Jhalod Election Result 2022
Follow Us:
Mina Pandya
| Edited By: | Updated on: Dec 08, 2022 | 7:20 PM

Jhalod MLA Gujarat Vidhan Sabha Election Result 2022 Live Updates in Gujarati: Gujarat Election ઝાલોદ વિધાનસભા બેઠક પર ભાજપના મહેશ ભૂરિયાની 35 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના મિતેશ ગરાસીયાની હાર થઈ છે. દાહોદ જિલ્લાની ઝાલોદ બેઠક પર ભાજપે મહેશભાઈ સોમાભાઈ ભૂરિયાને ટિકિટ આપી છે. તેમણે ધોરણ 12 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની જંગમ મિલકત 8,03,179 છે. જ્યારે કોંગ્રેસે ડૉ. મિતેશ કે ગરાસિયાને ટિકિટ આપી છે. તેમણે M.S. (જનરલ સર્જન) થયેલા છે. તેમની પાસે 74,92,682 જંગમ મિલકત છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અનિલભાઈ સોમાભાઈ ગરાસિયાને ટિકિટ આપી છે. તેમણે M.A. B.Ed. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 1,94,500 જંગમ મિલકત છે.

2017માં પણ ઝાલોદ બેઠક પર ભાજપની હાર

2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ભાવેશ કટારાની જીત સાથે કોંગ્રેસે જીતની હેટ્ર્ક લગાવી હતી. તેમને 86,077 મત મળ્યા હતા. જ્યારે ભાજપના મહેશ ભુરિયાને 60,667 મતોથી જ સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસે ભાજપને 25,410 મતોથી માત આપી હતી.

2002માં ઝાલોદ બેઠક પર ખુલ્યુ હતુ ભાજપનું ખાતુ

ઝાલોદ બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ 1962 બાદ છેક 2002માં ભાજપનો રાજકીય સંન્યાસ અહીં પુરો થયો હતો. 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભુરાભાઈ કટારાની જીત થઈ હતી. જ્યારે ડિટાભાઈ મચ્છરની હાર થઈ હતી. ભુરાભાઈ કટારાને 60,019 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ડિટાભાઈ મચ્છરને 41,562 મત મળ્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઝાલોદ બેઠક પર આદિવાસી મતદારોનુ પ્રભુત્વ

અનુસૂચિત જાતિ માટે અનામત આ બેઠક પર મોટાભાગની વસ્તી આદિવાસી સમુદાયની છે. અહીં ભાજપના અનેક પ્રયાસ છતા આજ સુધીમાં માત્ર 2002માં એક જ વાર ભાજપ અહીં ખાતુ ખોલાવી શકી છે. અહીં છેલ્લા 32 વર્ષથી કોંગ્રેસનો દબદબો કાયમ છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">