AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CTET Admit Card 2023: 20 ઓગસ્ટે યોજાશે CTET પરીક્ષા, અહીં મળશે એડમિટ કાર્ડ, પરીક્ષા કેન્દ્ર પર આ બાબતોનું રાખો ધ્યાન

CBSE બોર્ડ દ્વારા આવતીકાલે એટલે કે 18 ઓગસ્ટ, 2023ના રોજ CTET 2023 પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. પરીક્ષાનું આયોજન 20 ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવશે.

CTET Admit Card 2023: 20 ઓગસ્ટે યોજાશે CTET પરીક્ષા, અહીં મળશે એડમિટ કાર્ડ, પરીક્ષા કેન્દ્ર પર આ બાબતોનું રાખો ધ્યાન
CTET Admit Card 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 4:01 PM
Share

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE બોર્ડ દ્વારા આવતીકાલે એટલે કે 18 ઓગસ્ટ, 2023ના રોજ CTET 2023 પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. પરીક્ષાનું આયોજન 20 ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવશે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી છે તેઓ સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે રોલ નંબર અને જન્મ તારીખ જરૂરી રહેશે.

નોંધણી પ્રક્રિયા 27 એપ્રિલ 2023 ના રોજ શરૂ થઈ હતી

CTET 2023 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા 27 એપ્રિલ 2023 ના રોજ શરૂ થઈ હતી. જેમાં રજીસ્ટ્રેશન માટે 26 મે 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ પરીક્ષા માટે કેન્દ્રની વિગતો 1 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. જે ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ નીચે દર્શાવેલ સ્ટેપ્સ પરથી તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

આ રીતે CTET એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો

  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, તમારે પહેલા સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જવું પડશે.
  • વેબસાઈટ પર લેટેસ્ટ ન્યૂઝની લિંક પર જાઓ.
  • આગલા પેજ પર CTET ઓગસ્ટ 2023 માટે એડમિટ કાર્ડ માટેની લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે ડાઉનલોડ એડમિટ કાર્ડના વિકલ્પ પર જવું પડશે.
  • વિગતો સાથે લોગિન કરો.
  • લોગીન થયા બાદ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક યોજના, માત્ર 100 રૂપિયામાં નોંધણી કરાવો અને મેળવો JEE-NEET માટે ફ્રીમાં કોચિંગ

પરીક્ષા કેન્દ્ર પર આ બાબતોનું રાખો ધ્યાન

  • ઉમેદવારોને પ્રવેશ દ્વાર ખોલવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલા તેમના CTET 2023 પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવે છે.
  • પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારોએ તેમનું CTET એડમિટ કાર્ડ સાથે રાખવું પડશે.
  • કોઈપણ ઉમેદવારને તેનું એડમિટ કાર્ડ અને માન્ય ફોટો ઓળખ પુરાવા રજૂ કર્યા વિના CTET પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">