વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક યોજના, માત્ર 100 રૂપિયામાં નોંધણી કરાવો અને મેળવો JEE-NEET માટે ફ્રીમાં કોચિંગ

આ યોજનાનો લાભ લેવા માટે, ઉમેદવારોએ પહેલા અરજી ફી ચૂકવવાની રહેશે. તમામ શ્રેણીઓ માટે 100 રૂપિયાની અરજી ફી છે. ફી ઓનલાઈન ભરી શકાશે. તેમાં નોંધણી પ્રક્રિયા 14 ઓગસ્ટ 2023 થી શરૂ થશે. નોંધણી માટે 21 ઓગસ્ટ 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક યોજના, માત્ર 100 રૂપિયામાં નોંધણી કરાવો અને મેળવો JEE-NEET માટે ફ્રીમાં કોચિંગ
JEE-NEET Coaching
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 2:03 PM

મેડિકલ અને એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવાનું સપનું જોતા યુવાનો માટે બિહાર બોર્ડ એક અદ્ભુત યોજના લઈને આવ્યું છે. બિહાર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (BSEB) એન્જિનિયરિંગ એડમિશન માટે JEE અને મેડિકલ એડમિશન માટે NEET માટે મફત તૈયારી પૂરી પાડશે. આ યોજના હેઠળ ફ્રી કોચિંગની સુવિધા ઉપલબ્ધ થશે.

JEE અને NEET માટે ફ્રી કોચિંગ

બિહાર બોર્ડ તરફથી નોટિફિકેશન જાહેર કરીને આ સ્કીમની જાણકારી આપવામાં આવી છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ પટનામાં JEE અને NEET માટે ફ્રી કોચિંગ આપવામાં આવશે. આ કોચિંગમાં એડમિશન પ્રવેશ પરીક્ષા દ્વારા થશે.

ફ્રી કોચિંગમાં પ્રવેશ કેવી રીતે લેવો?

BSEB દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ફ્રી કોચિંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
  • ઓનલાઈન નોંધણી કરવા માટે, સૌ પ્રથમ, કોઈએ સત્તાવાર વેબસાઈટ coaching.biharboardonline.com ની મુલાકાત લેવી પડશે.
  • તમે વેબસાઇટ પર જાઓ અને Free Coaching માટે અરજી ફોર્મની લિંક પર ક્લિક કરો.
  • આ પછી તમારે Apply Here ની લિંક પર જવું પડશે.
  • આગલા પેજ પર તમારી વિગતો ભરી નોંધણી કરો.
  • નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
  • અરજી કર્યા પછી તેની પ્રિન્ટ લો.

અરજી ફી

આ યોજનાનો લાભ લેવા માટે, ઉમેદવારોએ પહેલા અરજી ફી ચૂકવવાની રહેશે. તમામ શ્રેણીઓ માટે 100 રૂપિયાની અરજી ફી છે. ફી ઓનલાઈન ભરી શકાશે. તેમાં નોંધણી પ્રક્રિયા 14 ઓગસ્ટ 2023 થી શરૂ થશે. નોંધણી માટે 21 ઓગસ્ટ 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : GATE 2024ની પરીક્ષામાં પૂછવામાં આવશે ડેટા સાયન્સ અને AIના પ્રશ્નો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા, અહીં ચેક કરો શેડ્યૂલ

કેવી રીતે થશે પસંદગી?

બિહાર બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ફ્રી કોચિંગ સ્કીમ માટે ઉમેદવારોની પસંદગી પ્રવેશ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષામાં પસંદ કરાયેલા ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે પણ હાજર રહેવું પડશે. ધ્યાનમાં રાખો કે બોર્ડની પરીક્ષામાં ગણિત અને વિજ્ઞાનમાં 80 માર્કસ મેળવનાર જ તેના માટે અરજી કરી શકશે. વધુ વિગતો માટે સત્તાવાર સૂચના જુઓ.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">