AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ડ્રેગન ફ્રુટ અને સ્ટ્રોબેરીની ખેતીથી કરી રહ્યા છે સારો નફો, જાણો આ પ્રગતિશીલ ખેડૂતની કહાની

કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપથી યુવાનોનો રસ કૃષિ ક્ષેત્રમાં વધી રહ્યો છે. આજના યુવાનો સારા વેતન અને નોકરી છોડીને ખેતરો તરફ વળ્યા છે. કૃષિ ક્ષેત્રે યુવાનો આવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને પદ્ધતિઓનો ઉપયોગ થઈ રહ્યો છે.

Success Story: ડ્રેગન ફ્રુટ અને સ્ટ્રોબેરીની ખેતીથી કરી રહ્યા છે સારો નફો, જાણો આ પ્રગતિશીલ ખેડૂતની કહાની
Cultivation of Dragon fruit and strawberry (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 9:17 AM
Share

હવે દેશમાં યુવાનોનો ટ્રેન્ડ કૃષિ ક્ષેત્રે (Agriculture)વધી રહ્યો છે. યુવાનો હવે કૃષિ ક્ષેત્રમાં ઘણા સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે. કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપથી યુવાનોનો રસ કૃષિ ક્ષેત્રમાં વધી રહ્યો છે. આજના યુવાનો સારા વેતન અને નોકરી છોડીને ખેતરો તરફ વળ્યા છે. કૃષિ ક્ષેત્રે યુવાનો આવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને પદ્ધતિઓનો ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે કૃષિ ક્ષેત્રે નવી તકો ખુલી રહી છે. આવું જ એક સ્ટાર્ટઅપ ઝારખંડની રાજધાની રાંચી જિલ્લાના ઓરમાંઝી બ્લોકમાં એક યુવકે શરૂ કર્યું છે અને તેણે ખૂબ જ આધુનિક રીતે ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી છે, તેની સાથે તે સ્ટ્રોબેરી અને કેળાની પણ ખેતી કરી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે ગૌતમ એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો, પરંતુ તેની રુચિ ખેતીમાં હતી અને તેણે વધુ આવક મેળવવાની ઈચ્છાથી આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. ગૌતમ જણાવે છે કે રાંચી જિલ્લાના ઓરમાંઝી બ્લોકના બથવાલ ગામમાં રૂક્કા ડેમના કિનારે ખેતર છે. જ્યાં લગભગ પાંચ એકર વિસ્તારમાં ફેલાયેલા આ ફાર્મમાં કેળા, ડ્રેગન ફ્રૂટ, સ્ટ્રોબેરી, એવોકાડો અને વટાણાની ખેતી કરવામાં આવે છે.

આ ઉપરાંત ગૌતમ ખેતરમાં માછલી ઉછેર પણ કરે છે. તેણે કહ્યું કે તે બાયોફ્લોક ટેક્નોલોજીથી ફિશ ફાર્મિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત ગાયોના ઉછેર માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેથી ઓર્ગેનિક ખેતી માટે ખેતરમાં સરળતાથી ખાતર મળી શકે.

ઇન્વેસ્ટમેન્ટ બેંકરથી ખેડૂત સુધીની સફર

ખેડૂત દિવ્યાર્થ ગૌતમ કહે છે કે ખેતી શરૂ કરતા પહેલા તે મુંબઈમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કામ કરતો હતો. તેમના કામ માટે તેઓ હંમેશા રાજસ્થાન, ગુજરાત જેવા રાજ્યોમાં જતા હતા, ત્યાં તેમને ખેતી કરતા જોયા, ત્યાં ખેતીની નવી તકનીકો અપનાવતા જોઈને, આ દરમિયાન તેમના મનમાં ખેતી કરવાની ઈચ્છા જાગી. તે પછી તેણે વર્ષ 2020 માં નોકરી છોડીને પાછા આવવાનું મન બનાવ્યું. પછી રાંચી આવ્યા અને ઓરમાંઝી બ્લોકમાં પાંચ એકર જમીનમાં ખેતી કરવાનું શરૂ કર્યું. અહીં તેણે કેળાની ખેતી કરી. આ સાથે તેણે ડ્રેગન ફ્રૂટ અને સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી.

આ પણ વાંચો: Viral: જેસીબી ચાલકે બાઈક પર બેઠેલા શખ્સની કરી મદદ, લોકોએ કહ્યું માનવતા હજુ જીવે છે

આ પણ વાંચો: Technology: Instagram એ આપ્યો આંચકો, આ એપને બંધ કરવાની કરી જાહેરાત, 2018 માં કરી હતી લોન્ચ

Follow Us
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
g clip-path="url(#clip0_868_265)">