શાકભાજીની ખેતીમાં વધારે ઉત્પાદન મેળવવું હોય તો સ્ટેકિંગ પદ્ધતિ અપનાવો, ઉત્પાદનની સાથે આવક પણ વધશે

જે ખેડૂતો આ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરી રહ્યા છે, તેઓ પરંપરાગત રીતે ખેતી કરતા ખેડૂતો કરતાં વધુ ઉત્પાદન લઈ રહ્યા છે, જેના કારણે તેમની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.

શાકભાજીની ખેતીમાં વધારે ઉત્પાદન મેળવવું હોય તો સ્ટેકિંગ પદ્ધતિ અપનાવો, ઉત્પાદનની સાથે આવક પણ વધશે
Staking Method
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 11:44 AM

ખેતીને નફાકારક બનાવવા માટે ખેડૂતો (Farmers) ઘણી વખત નવી તકનીકો અને પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિઓમાંની એક છે સ્ટેકીંગ પદ્ધતિ (Staking Method). આ પદ્ધતિથી ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે તો તેમાંથી સારો નફો પણ મેળવી શકાય છે. આ પદ્ધતિ ખૂબ જ સફળ છે અને મોટી સંખ્યામાં ખેડૂતો તેને અપનાવી રહ્યા છે.

જે ખેડૂતો આ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરી રહ્યા છે, તેઓ પરંપરાગત રીતે ખેતી કરતા ખેડૂતો કરતાં વધુ ઉત્પાદન લઈ રહ્યા છે, જેના કારણે તેમની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ કે સ્ટેકીંગ પદ્ધતિ શું છે અને તેમાં શાકભાજી કેવી રીતે ઉગાડવામાં આવે છે.

સ્ટેકીંગ પદ્ધતિ શું છે? આ પદ્ધતિમાં વાંસની મદદથી વાયર અને દોરડાની જાળ બનાવવામાં આવે છે. તેના પર છોડના વેલા ફેલાયેલા રાખવામાં આવે છે. ખેડૂત રીંગણ, ટામેટા, મરચાં, કારેલા, કઠોળ સહિત અન્ય ઘણી શાકભાજીની ખેતી કરી શકે છે. ઘણા ગામોના ખેડૂતો સ્ટેકીંગ પદ્ધતિથી સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે, કારણ કે આ પદ્ધતિમાં પાક સંપૂર્ણપણે સલામત છે. આ રીતે બજારમાં પાકના ભાવ પણ સારા મળે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સ્ટેકીંગ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરવો 1. જો કોઈ ખેડૂત આ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરવા માંગતા હોય તો સૌથી પહેલા લગભગ 10 ફૂટના અંતરે 10 ફૂટ ઉંચા વાંસના થાંભલા ઉભા કરવા જોઈએ. 2. ત્યારબાદ 2-2 ફૂટની ઉંચાઈ પર થાંભલાઓ પર લોખંડના તાર બાંધો. 3. હવે છોડને સૂતળીની મદદથી તાર પર બાંધવામાં આવે છે, જેથી છોડનો વિકાસ ઉપરની તરફ વધતો રહે. 4. આ રીતે છોડની ઉંચાઈ 8 ફૂટ સુધી થઈ જાય છે. તેનાથી છોડ મજબૂત બને છે અને વધુ સારા ફળો આપે છે.

સ્ટેકીંગ પદ્ધતિના ફાયદા 1. આ પદ્ધતિથી ટામેટા, રીંગણ, મરચા, કારેલા જેવા પાકને સડી જતા બચાવી શકાય છે, કારણ કે આ પાકને ટેકો આપવો જરૂરી છે. 2. મોટાભાગના વેલાવાળા છોડ ફળનું વજન સહન કરી શકતા નથી. આ સ્થિતિમાં સ્ટેકીંગ પદ્ધતિ છોડને ટેકો આપે છે. 3. જો ફળ ભેજવાળી સ્થિતિમાં જમીનની નજીક રહે તો તે સડી જશે. તેથી આ પદ્ધતિ ફળોને બગડતા અટકાવી શકાય છે. 4. આ પદ્ધતિથી છોડને તૂટતા પણ અટકાવી શકાય છે.

આ પણ વાંચો : Mandi ભાવનગર APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 9500 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો : subsidy on fertilizer: જાણો, ખેડૂતોને ખાતર પર સબસિડીનો લાભ કેવી રીતે મળશે ?

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">