ઠંડીની ઋતુમાં પશુઓની સંભાળ રાખવા માટે આ બાબતો મહત્વની, મુશ્કેલીથી બચવા માટે કાળજી લેવી જરૂરી

આ સમય દરમિયાન પશુઓમાં જુદા-જુદા રોગ થવાની સંભાવના પણ છે તેથી જો તમે તમારા પશુઓને રોગો સામે લડવા માટે રસીકરણ નથી કરાવ્યું તો ઝડપથી સમયસર રસી અપાવો.

ઠંડીની ઋતુમાં પશુઓની સંભાળ રાખવા માટે આ બાબતો મહત્વની, મુશ્કેલીથી બચવા માટે કાળજી લેવી જરૂરી
Animal Husbandry
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 7:44 PM

અત્યારે શિયાળાની સિઝન (Winter Season) ચાલી રહી છે અને ઠંડીનું વાતાવરણ છે. આ સ્થિતિમાં તાપમાનમાં ઘટાડો થવો અનિવાર્ય છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ નીચે જશે. તેથી ખેડૂતો (Farmers) સમક્ષ પડકાર એ છે કે તેઓ પશુઓને ઠંડા હવામાનથી બચાવવા અને તેમને સુરક્ષિત રાખવા. અહીં અમે ખેડૂતો માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ, જેની કાળજી લઈને ખેડૂતો ઠંડીની મોસમમાં પશુધનને યોગ્ય રીતે રાખી શકે છે.

પશુચિકિત્સકો રાત્રે પશુઓને ખુલ્લામાં ન છોડવાની સલાહ આપે છે. શિયાળાની ઋતુમાં પશુઓના રહેઠાણનું વધુ સારી રીતે સંચાલન કરો. સમયાંતરે ઘાસ અને ભુસુ પશુ રહેઠાણની છત પર મુકો. દિવસ દરમિયાન ખુલ્લા સૂર્ય પ્રકાશમાં જાનવરોને બાંધો કારણ કે સૂર્યના કિરણોમાં બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરવાની ક્ષમતા હોય છે, જેનાથી રોગો થવાની શક્યતાઓ ઓછી થાય છે.

પશુઓનું સમયસર રસીકરણ કરાવો તાપમાન ઘટે ત્યારે પ્રાણીના શરીરને ગરમ રાખવાના પગલાં લો. પશુઓના શરીરને કાપડ અથવા શણની કોથળાથી બાંધી દો. પશુઓમાં રક્ત પરિભ્રમણ વધુ સારું જાળવવા માટે, પ્રાણીઓને હળવી કસરત આપો. આ સમય દરમિયાન પશુઓમાં જુદા-જુદા રોગ થવાની સંભાવના પણ છે તેથી જો તમે તમારા પશુઓને રોગો સામે લડવા માટે રસીકરણ (Vaccination) નથી કરાવ્યું તો ઝડપથી સમયસર રસી અપાવો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઠંડા વાતાવરણમાં વાછરડાઓમાં કફ, ન્યુમોનિયા, ઉધરસ જેવા રોગોના કિસ્સામાં પશુચિકિત્સકની સલાહ લીધા પછી જ પશુને દવા આપો. દૂધાળા જાનવરોને મોઢાના રોગથી બચાવવા માટે, આખું દૂધ કાઢીને અને દોહન કર્યા પછી જંતુનાશક દ્રાવણથી આંચળને ધોઈ લો.

લીલો ચારો યોગ્ય માત્રામાં જ આપવો આ ઋતુમાં પ્રાણીઓના આહારમાં ખનિજ ક્ષારનું નિયત પ્રમાણ આપો. કઠોળનો લીલો ચારો અને ઓટ્સ પશુઓને આપો. તેમજ આ સમયે એક તૃતીયાંશ સુકો ચારો અને બાકીનો લીલો ચારો આપવાથી તેમનું સ્વાસ્થ્ય સુધરશે. આ સમયે લીલો ચારો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પરંતુ પશુનું સ્વાસ્થ્ય જાળવવા માટે લીલો ચારો ચોક્કસ માત્રામાં જ આપવો. જો તમે લીલો ચારો વધુ માત્રામાં ખવડાવો છો, તો અવ્યવસ્થા થવાની સંભાવના છે.

આ પણ વાંચો : બટાટા અને ટામેટાના પાકમાં રોગ આવવાની શક્યતા, રોગ-જીવાતના નિયંત્રણ માટે ખેડૂતો કરે આ કામ

આ પણ વાંચો : SURENDRANAGAR : ચાલુ વર્ષે જીરુના વાવેતરમાં કેમ ઘટાડો ? જિલ્લામાં ચણાનું મબલખ ઉત્પાદન થાય તેવા એંધાણ

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">