vadodara : શહેરના જાણીતા બાલાજી ગ્રુપના 62 લાખના કસ્ટમર ડેટાની ચોરી, સાયબર સેલમાં નોંધાઇ ફરિયાદ

vadodara : શહેરના જાણીતા બાલાજી ગ્રુપના કસ્ટમર ડેટાની ચોરી થઇ છે. 62 લાખના ડેટાની ચોરી અંગે વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ છે.

| Updated on: Mar 05, 2021 | 1:44 PM

vadodara : શહેરના જાણીતા બાલાજી ગ્રુપના કસ્ટમર ડેટાની ચોરી થઇ છે. 62 લાખના ડેટાની ચોરી અંગે વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ છે. 2 લાખમાં ડેટાનો સોદો કર્યો તે બાલાજી ગ્રુપના જ ડેટા નીકળ્યા હતા. તુષાર રેડ્ડીના સંપર્કમાં આવેલા દર્પિતસિંહ પઢીયારે ચેનલ પાર્ટનર તરીકે કામ કરવા ઓફર કરી હતી. બાદમાં આ ડેટા દર્પિતસિંહ દ્વારા આપવામાં આવ્યા હતા. દર્પિતસિંહ નેપચ્યુન કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ છે. નેપચ્યુનની પ્રોપેટી ગ્લોબલ ઇન્ફસ્ટ્રક્ચર દ્વારા વેચાણ આપવામાં આવે છે. હાલ સાયબર સેલ દ્વારા આ કેસને લઇને તપાસ ચાલી રહી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">