ઓનલાઈન માર્કેટીગની આડમાં ચરસ વેચતા બે વ્યકિત ઝડપાયા

સુરતના કતારગામ વિસ્તારમાંથી પોલીસે ઓનલાઈન માર્કેટીગની આડમાં ચરસ વેચતા બે જણાને પોલીસ પકડ્યા છે. પારસ સોસાયટી વિભાગ 2 વિમલનાથ આર્કેડ સ્થિત ઓનલાઇન માર્કેટીંગની એક દુકાનમાંથી પોલીસે 2.38 લાખની કિંમતનો 2.379 કિલોગ્રામ ચરસ સાથે બે જણાને પકડ્યા. અનલોક બાદ છેલ્લા બે માસથી ભાડાની દુકાનમાં ઓનલાઇન માર્કેટીંગનું કામ કરતા મૂળ અમરેલી અને ભાવનગરના બંને યુવાનોએ ચરસનો વેપાર […]

ઓનલાઈન માર્કેટીગની આડમાં ચરસ વેચતા બે વ્યકિત ઝડપાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 12:30 PM

સુરતના કતારગામ વિસ્તારમાંથી પોલીસે ઓનલાઈન માર્કેટીગની આડમાં ચરસ વેચતા બે જણાને પોલીસ પકડ્યા છે. પારસ સોસાયટી વિભાગ 2 વિમલનાથ આર્કેડ સ્થિત ઓનલાઇન માર્કેટીંગની એક દુકાનમાંથી પોલીસે 2.38 લાખની કિંમતનો 2.379 કિલોગ્રામ ચરસ સાથે બે જણાને પકડ્યા. અનલોક બાદ છેલ્લા બે માસથી ભાડાની દુકાનમાં ઓનલાઇન માર્કેટીંગનું કામ કરતા મૂળ અમરેલી અને ભાવનગરના બંને યુવાનોએ ચરસનો વેપાર શરૃ કર્યો. ચરસનું વેચાણ કરે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા. પકડાયેલા બે આરોપીમાં એક આરોપી તો સિવીલ એન્જીનીયર છે.

Two people were caught selling hashish under the guise of online marketing 1

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પોલીસે બંનેની પુછપરછ કરતા સિવિલ એન્જીનીયર જીગર અને તેના મિત્ર પાર્થે પોલીસને જણાવ્યું હતું કે તેમણે અનલોક બાદ બે માસ અગાઉ આ દુકાન ઓનલાઇન માર્કેટીંગના કામ માટે ભાડે લઈ કામ શરૃ કર્યું હતું. પરંતુ તે સાથે તેમણે ચરસનો વેપાર પણ શરૃ કર્યો હતો. પહેલી વખત જ મંગાવેલો ચરસનો જથ્થો આવ્યા બાદ કેટલાક ગ્રાહકોને વેચી વધુ ગ્રાહકો તેઓ શોધતા હતા તે પહેલા જ પોલીસ તેમની પાસે પહોંચી ગઈ હતી. કતારગામ પોલીસ બંને ચરસનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોણે તેમની પાસેથી ખરીદ્યો તે દિશામાં તપાસ શરૃ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">