વડોદરા: ડભોઈ SOGને મોટી સફળતા, 78 કિલો ગાંજા ઝડપ્યો

વડોદરા: ડભોઈ SOGને મોટી સફળતા, 78 કિલો ગાંજા ઝડપ્યો

વડોદરાના ડભોઈમાં SOGએ 78 કિલો ગાંજો ઝડપ્યો છે. પરસોલી બસ સ્ટેન્ડ પાસેથી બાતમીના આધારે પોલીસે ગાંજો ભરેલી બલેનો ગાડી ઝડપી.

Kunjan Shukal

|

Dec 20, 2020 | 4:39 PM

વડોદરાના ડભોઈમાં SOGએ 78 કિલો ગાંજો ઝડપ્યો છે. પરસોલી બસ સ્ટેન્ડ પાસેથી બાતમીના આધારે પોલીસે ગાંજો ભરેલી બલેનો ગાડી ઝડપી. મૂળ મધ્યપ્રદેશના 3 આરોપીઓની ધરપકડ પણ થઈ. SOG કુલ 9.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

 

આ પણ વાંચો: બંગાળ મિશન માટે ભાજપ છેલ્લા છ વર્ષથી પ્રયત્નશીલ, અમિત શાહનો TV9 સાથે Exclusive Interview

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati