AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બંગાળ મિશન માટે ભાજપ છેલ્લા છ વર્ષથી પ્રયત્નશીલ, અમિત શાહનો TV9 સાથે Exclusive Interview

ગૃહપ્રધાન અમિત શાહ હાલ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ત્યારે અમિત શાહે લોકગાયક વાસુદેવના ઘરેથી ટીવીનાઇન ભારતવર્ષના સંવાદદાતા સાથે ખાસ લાઇવ ઇન્ટરવ્યું આપ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત માટે છેલ્લા છ વર્ષથી તેઓ લાગેલા હોવાનું જણાવ્યું. અને, આ મિશનમાં લાખો ભાજપના કાર્યકર્તાઓ લાગેલા હોવાનું કહ્યું. સાથે જ તેમણે આ મુલાકાતમાં અનેક રાજકીય […]

બંગાળ મિશન માટે ભાજપ છેલ્લા છ વર્ષથી પ્રયત્નશીલ, અમિત શાહનો TV9 સાથે Exclusive Interview
| Updated on: Dec 20, 2020 | 4:32 PM
Share

ગૃહપ્રધાન અમિત શાહ હાલ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ત્યારે અમિત શાહે લોકગાયક વાસુદેવના ઘરેથી ટીવીનાઇન ભારતવર્ષના સંવાદદાતા સાથે ખાસ લાઇવ ઇન્ટરવ્યું આપ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત માટે છેલ્લા છ વર્ષથી તેઓ લાગેલા હોવાનું જણાવ્યું. અને, આ મિશનમાં લાખો ભાજપના કાર્યકર્તાઓ લાગેલા હોવાનું કહ્યું. સાથે જ તેમણે આ મુલાકાતમાં અનેક રાજકીય સવાલોના જવાબો આપ્યા. જુઓ આ મુલાકાતના અંશો.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">