રાજકોટમાં લૂંટારું ગેંગ ઝડપાઇ, નોકરીની લાલચ આપી કરતી હતી લૂંટ

રાજકોટમાં નોકરીની લાલચે પરપ્રાંતિય યુવકોને અવાવરૂં સ્થળે લઈ જઈને લૂંટતી ટોળકી ઝડપાઈ. આ લૂંટારૂં ગેંગના ત્રણ સભ્યો રાજકોટ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવે છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે માધવ ઉર્ફે સતીષ જળું, ભૌતિક અને વિશાલ ચાવડાની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ, 3 બાઈક, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.સોશિયલ મીડિયા […]

રાજકોટમાં લૂંટારું ગેંગ ઝડપાઇ, નોકરીની લાલચ આપી કરતી હતી લૂંટ
Utpal Patel

|

Oct 23, 2020 | 9:12 AM

રાજકોટમાં નોકરીની લાલચે પરપ્રાંતિય યુવકોને અવાવરૂં સ્થળે લઈ જઈને લૂંટતી ટોળકી ઝડપાઈ. આ લૂંટારૂં ગેંગના ત્રણ સભ્યો રાજકોટ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવે છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે માધવ ઉર્ફે સતીષ જળું, ભૌતિક અને વિશાલ ચાવડાની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ, 3 બાઈક, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.સોશિયલ મીડિયા મારફતે રાજસ્થાન અને હરિયાણાના 5 યુવકોને બોલાવીને લૂંટ ચલાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati